શોધખોળ કરો

Gold- Silver Rate Today: સોનાની કિંમતમાં ફરી એકવાર ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત

Gold- Silver Rate Today: 28 જૂન, 2026 ના રોજ સોનાના ભાવ ફરી વધ્યા છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ખરીદી કરતા પહેલા તમારા શહેરના લેટેસ્ટ રેટ જાણો

Gold- Silver Rate Today: લગ્નની સિઝન હોય કે, રોકાણ યોજના, દરેક વ્યક્તિ સોનાના ભાવ પર નજર રાખે છે. જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા લેટેસ્ટ કિંમત  જાણવી મહત્વપૂર્ણ છે. આજે બુલિયન માર્કેટ દ્વારા જાહેર કરાયેલા ભાવો અનુસાર, સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે, જ્યારે ચાંદી પણ ઊંચા ભાવે ટ્રેડ થઈ રહી છે. તમે સંપૂર્ણ દર યાદી અહીં વિગતવાર જોઈ શકો છો.

આજે, 10 ગ્રામ સોનાનો ભાવ નીચે મુજબ છે:

24 કેરેટ - ₹1,43,950
22 કેરેટ - ₹1,31,950
18 કેરેટ - ₹1,07,960

શહેર મુજબ શું છે ગોલ્ડનો રેટ

કયા શહેરમાં શું છે સોનાનો ભાવ?
શહેર 24 કેરેટ સોનું (10 ગ્રામ) 22 કેરેટ સોનું (10 ગ્રામ) 18 કેરેટ સોનું (10 ગ્રામ)
દિલ્હી ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
મુંબઈ ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
કોલકાતા ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
ચેન્નઈ ₹1,45,860 ₹1,33,700 ₹1,11,450
પટણા ₹1,44,000 ₹1,32,000 ₹1,08,010
લખનૌ ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
મેરઠ ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
અયોધ્યા ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
કાનપુર ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
ગુરુગ્રામ ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
ચંદીગઢ ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
ગાઝિયાબાદ ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
નોઇડા ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
જયપુર ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
લુધિયાણા ₹1,44,100 ₹1,32,100 ₹1,08,110
ગુવાહાટી ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
ઇન્દોર ₹1,44,000 ₹1,32,000 ₹1,08,010
અમદાવાદ ₹1,44,000 ₹1,32,000 ₹1,08,010
સુરત ₹1,44,000 ₹1,32,000 ₹1,08,010
વડોદરા ₹1,44,000 ₹1,32,000 ₹1,08,010
નાગપુર ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
પુણે ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
નાસિક ₹1,43,980 ₹1,31,980 ₹1,07,990
બેંગલુરુ ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
ભુવનેશ્વર ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
કટક ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
રાયપુર ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960
હૈદરાબાદ ₹1,43,950 ₹1,31,950 ₹1,07,960

ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,40,000 ની આસપાસ રહે છે.

શહેર મુજબ ચાંદીના ભાવ

શહેર 10 ગ્રામ ચાંદીનો ભાવ 100 ગ્રામ ચાંદીનો ભાવ 1 કિલો ચાંદીનો ભાવ
દિલ્હી ₹2,400 ₹24,000 ₹2,40,000
મુંબઈ ₹2,400 ₹24,000 ₹2,40,000
કોલકાતા ₹2,400 ₹24,000 ₹2,40,000
ચેન્નઈ ₹2,350 ₹23,500 ₹2,35,000
પટણા ₹2,400 ₹24,000 ₹2,40,000
લખનૌ ₹2,400 ₹24,000 ₹2,40,000
મેરઠ ₹2,400 ₹24,000 ₹2,40,000
અયોધ્યા ₹2,400 ₹24,000 ₹2,40,000
કાનપુર ₹2,400 ₹24,000 ₹2,40,000
ગાઝિયાબાદ ₹2,400 ₹24,000 ₹2,40,000
નોઇડા ₹2,400 ₹24,000 ₹2,40,000
જયપુર ₹2,400 ₹24,000 ₹2,40,000
ગુરુગ્રામ ₹2,400 ₹24,000 ₹2,40,000
ચંદીગઢ ₹2,400 ₹24,000 ₹2,40,000
લુધિયાણા ₹2,400 ₹24,000 ₹2,40,000
ગુવાહાટી ₹2,400 ₹24,000 ₹2,40,000
ઇન્દોર ₹2,400 ₹24,000 ₹2,40,000
અમદાવાદ ₹2,400 ₹24,000 ₹2,40,000

સોનાના ભાવમાં દરરોજ વધઘટ કેમ થાય છે?
 સવાલ એ થાય છે કે,  સોનાના ભાવમાં દરરોજ વધઘટ કેમ થાય છે. તેનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજાર છે. વધુમાં, ડોલરનું મૂલ્ય, રૂપિયાની મજબૂતાઈ કે નબળાઈ, આયાત જકાત અને સ્થાનિક માંગમાં વધારો કે ઘટાડો પણ સોના અને ચાંદીના ભાવ પર સીધી અસર કરે છે.

ખરીદી માટે યોગ્ય સમય કેવી રીતે નક્કી કરવો?

જો તમે રોકાણ માટે સોનું ખરીદવા માંગતા હો, તો ફક્ત એક દિવસના ભાવ પર તમારો નિર્ણય ન લો. થોડા દિવસોમાં ટ્રેન્ડ જુઓ અને વિવિધ જ્વેલર્સ પાસેથી ભાવની તુલના કરો. ઘરેણાં ખરીદતી વખતે, હંમેશા BIS હોલમાર્ક તપાસો અને માન્ય બિલ મેળવો. જો તમે કોઈપણ લગ્ન કે તહેવાર માટે સોનું ખરીદવા માંગતા હો, તો તમે તેને વર્તમાન ભાવે ખરીદી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget