શોધખોળ કરો
ગુગલ ફેસબુકને 25 વર્ષના ભેજાબાજે કઈ રીતે લગાવ્યો 642 કરોડનો ચૂનો? જાણીને ચકરાઈ જશે મગજ
1/6

જાહેરમાં બિઝનેસ કરતી કોઈ કંપનીને ફ્રોડ જેવી ઘટનાનો સામનો કરવો પડે ત્યારે ફેડરલ સિક્યુરિટીઝ કાયદાઓ અનુસાર તેની જાણ કંપનીઓએ તેના રોકાણકારોને કરવાની રહે છે. પરંતુ ફેસબુક અને ગૂગલના પબ્લિક રેકોર્ડસના રિવ્યૂ જણાવે છે કે કંપનીએ છેતરપિંડીની આટલી મોટી ઘટના વિશે કોઈ ખુલાસો કર્યો નથી. જો કે આ મામલે બંને કંપનીઓમાંથી કોઈએ પણ કોઈ ટીપ્પણી કરી નથી.
2/6

બેન્કોને આ છેતરપિંડીની ખબર ન પડે તે માટે તેણે નકલી ઈન્વોઈસ(બિલ) બનાવડાવ્યા હતા. ફેડરલ પ્રોસીક્યુટર્સ દ્વારા ન્યૂયોર્કમાં ડિસેમ્બરમાં આ મામલે કેસ ફાઈલ થયો હતો. તેના ત્રણ મહિના પછી આ યુવાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે આ યુવાન પોતાની સામેના આરોપોને નકાર્યા છે. તેના પર હાલ લિથુઆનિયામાં પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Published at : 02 May 2017 12:16 PM (IST)
View More























