શોધખોળ કરો

ભારતના ધનાવાનો વધુ ધનાઢ્ય બન્યા, મુકેશ અંબાણી ટોચ પર

1/4
 યોગગુરુ બાબા રામદેવના નિકટના સાથી અને પતંજલિ આયુર્વેદનું સંપૂર્ણ સંચાલન કરતા આચાર્ય બાલકૃષ્ણ લાંબી છલાંગ લગાવીને આ યાદીમાં ૧૯મા સ્થાન પર આવી ગયા છે. તેમની સંપત્તિ ૬.૫૫ અબજ ડોલર એટલે કે ૪૩ હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં ૪૮મા ક્રમ પર હતા. મેગેઝિને લખ્યું છે કે ‘ભારતની આર્થિક સ્થિતિ નરમ હોવા છતાં યાદીમાં સમાવાયેલા ધનવાનોની સંયુક્ત સંપત્તિ ૨૬ ટકા વધીને ૪૭૯ અબજ ડોલર એટલે કે ૩૧ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.’

2/4
 ફોર્બ્સ મેગેઝિને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક ક્ષેત્રે લીધેલા પગલાંની ભારતના અબજોપતિઓ પર નામમાત્રની અસર થઈ છે. છેલ્લાં એક વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૫.૩ અબજ ડોલર એટલે કે ૬૭ ટકાનો જબરદસ્ત વધારો થઈ ગયો છે. આ રીતે તેમણે એશિયાના ટોચના ઉદ્યોગપતિઓમાં તેમનું સ્થાન વધારે મજબૂત કરી દીધું છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી આ યાદીમાં ૪૫મા ક્રમ પર રહ્યા છે. તેમની સંપત્તિ ૩.૧૫ અબજ ડોલર આંકવામાં આવી છે. ગયા વર્ષે તેઓ ૩૨મા સ્થાન પર અને ૨૦૧૫માં ૨૯મા સ્થાન પર રહ્યા હતા.

3/4
 ધનવાનોની સંપત્તિનું મૂલ્યાંકન કરતા મેગેઝિન ‘ફોર્બ્સ’ની વાર્ષિક યાદી ‘ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૧૭’ મુજબ સોફ્ટવેર કંપની વિપ્રોના વડા અઝીમ પ્રેમજી ૧૯ અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા ક્રમે રહ્યા છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં ચોથા ક્રમ પર હતા. ફાર્મા કંપની સન ફાર્માસ્યુટિકલ્સના વડા દિલીપ સંઘવી ૧૨.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે નવમા સ્થાન પર છે. તેઓ ગયા વર્ષે યાદીમાં બીજા ક્રમે હતા. સન ફાર્માના શેરમાં છેલ્લાં કેટલાક સમયમાં ભારે ધોવાણ થવાથી આમ થયું છે.

4/4
નવી દિલ્હીઃ ફોર્બ્સ મેગેઝીને 2017ની 100 સૌથી અમીર ભારતીયોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. તેમની સંપત્તિ અંદાજે 38 બિલિયન ડોલર આંકવામાં આવી છે. આ યાદીમા બીજા નંબર પર વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી છે, જ્યારે ત્રીજા સ્થાન પર હિન્દુજા બ્રધર્સને મળ્યું ચે. અઝીમ પ્રેમજીની સંપત્તિ અંદાજે 19 બિલિયન ડોલર છે, જ્યરે હિન્દુજા બ્રધર્સની સંપત્તિ 18.4 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget