શોધખોળ કરો

ટ્રેન ટિકિટ એપ્રિલ બાદ ફરી થશે મોંઘી, નુકસાનને કારણે રેલવે લેશે આ નિર્ણય

1/3
નવી દિલ્હીઃ IRCTCની વેબસાઈટ દ્વારા બુક કરાવવામાં આવતી ટ્રેન ટિકિટ ફરી મોંઘી થઈ શકે છે. રેલવે ફરી સરચાર્જ લગાવવાનું વિચારી શકે છે. જો કે આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ રેલ્વે એ બાબત ઉપર વિચાર કરે છે કે સરચાર્જ હટાવવાથી આવતા નાણાકીય વર્ષમાં થનારા નુકસાનની કઇ રીતે ભરપાઇ કરી શકાય.

2/3
આનુ એક કારણ એ છે કે સરચાર્જના સ્વરૂપમાં આઇઆરસીટીસીને વર્ષે લગભગ પપ૦ કરોડનું નુકસાન થશે. સુત્રોનુ કહેવુ છે કે, સરચાર્જ હટાવવા અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. રેલ્વેનો ઇરાદો છે કે નોટબંધી બાદ વધુને વધુ લોકોને ઓનલાઇન રેલ્વે ટિકિટ લેવા માટે પ્રોત્સાહીત કરવામાં આવે. આ કવાયત હેઠળ જ આવુ એલાન કરવામાં આવ્યુ હતુ.

3/3
રેલ્વેના સુત્રોનુ કહેવુ છે કે સરચાર્જ માર્ચ સુધી જ હટાવવામાં આવે પરંતુ માર્ચ સુધીનો ઉલ્લેખ નથી કરાયો. એવામાં હવે રેલ્વે એ બાબત ઉપર વિચાર કરે છે માર્ચ બાદ સરચાર્જ ફરીથી લગાવવામાં આવે કે સરચાર્જ હટાવાથી થનારા નુકસાન માટે કોઇ બીજો વિકલ્પ અપનાવવામાં આવે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય

ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

Embed widget