શોધખોળ કરો
હોન્ડાએ 160 CCની નવી X-BLADE ABS સ્પોર્ટી બાઇક કરી લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

1/6

2/6

3/6

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિ.ના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી મિનોરુ કાટોએ કહ્યું કે, 150-180 cc મોટરસાઇકલ સેગમેન્ટમાં પોતાની સ્થિતિને મજબૂત બનાવતા આ X-Blad ABS ખાસ યુવાનો માટે આધુનિક અને શાનદાર ટેક્નોલોજી સાથે લોન્ચ કરવામાં આવી છે.
4/6

Honda X-Blad ABS ની કિંમત 87,776 રૂપિયા( એક્સ શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે.
5/6

નવી દિલ્હી: હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ પોતાની 160 cc સ્પોર્ટી મોટરસાઇકલ X-Bladને ABS વર્ઝનમાં લોન્ચ કરી દીધી છે. હોન્ડાએ X-Blad ABS(એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ)ને શુક્રવારે વીવો પ્રો કબડ્ડી લીગ 2018ના દિલ્હી લેગ ફિનાલેમાં લોન્ચ કરી છે.
6/6

નવી X-Blad ને વધુ સ્ટાઇલિસ બનાવતા અંડર કાઉલ, ફ્રન્ટ ફોર્ક કવર અને વ્હીલ રિમ સ્ટ્રાઇપ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.
Published at : 08 Dec 2018 07:55 PM (IST)
Tags :
Hondaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
