શોધખોળ કરો

વોડાફોન અને આઈડિયાનું થશે મર્જર! બનશે દેશની નંબર 1 કંપનીઃ રિપોર્ટ

1/6
વોડાફોને હાલમાં જ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે કેટલીક નવી સ્કીમ્સ પણ લોન્ચ કરી હતી. સપ્ટેમ્બર 2016માં કંપનીએ 47,700 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે સપ્ટેમ્બર 2016 સુધી કંપનીની પાસે 20 કરોડ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોએ પોતાની ફ્રી વોયસ કોલિંગ અને ડેટા સર્વિસીસને 31 ડિસેમ્બર 2016થી વધારીને 31 માર્ચ 2017 સુધી કરી દીધી છે.

2/6
 જો મર્જર થાય તો નવી કંપનીની પાસે સૌથી વધારે 39 કરોડ સબ્સક્રાઈબર્સ હશે. હાલમાં નંબર વન કંપની એરટેલની પાસે 27 કરોડ અને રિલાયન્સ જિયોની પાસે 7.2 કરોડ ગ્રાહક છે. ઉપરાંત કુલ આવકમાં બજાર હિસ્સો 40 ટકા હશે, જ્યારે એરટેલનો બજાર હિસ્સો 32 ટકા છે.

3/6
અનેક ટોપ બેન્કર્સે દેશની બીજા ક્રમની ટેલીકોમ કંપની વોડાફોન અને ત્રીજા નંબરની આઈડિયાના મર્જરની વાતને યોગ્ય ગણાવી છે. એક બેન્કરે કહ્યું કે, રિલાયન્સ જિયોના બજારમાં આવ્યા બાદ બન્ને કંપનીઓ માટે પોતાની આવક, નફો અને વેલ્યૂએશનને સુરક્ષિત રાખવા માટે મર્જર જરૂરી બની ગયું છે.

4/6
અંગ્રેજી સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મર્જરને લઈને થોડા સમયથી વાતચીત ચાલી રહી છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ પર વિચારને લઈને મળનારી આઇડિયાની 23 જાન્યુઆરીની બેઠક પણ ટાળવામાં આવી છે, જેના કારણે આ સમાચારને વધારે જોર પકડ્યું છે.

5/6
જો આઈડિયા અને વોડાફોનનું મર્જર થાય છે તો તે મળીને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે. ઉપરાંત આ ટેલીકોમ ઉદ્યોગનું સૌથી મોટું મર્જર પણ હશે. કહેવાય છે કે, રિલાયન્સ જિયો આવવાથી પ્રતિસ્પર્ધા વધવાને કારણે થઈ શકે છે.

6/6
નવી દિલ્હીઃ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની વાત છે જ્યારે બ્રિટિશ અખબાર ટેલીગ્રાફે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, વોડાફોનનું ભારતીય એકમનું મર્જર કોઈ અન્ય ટેલીકોમ કંપની સાથે થઈ શકે છે. અહેવાલમાં એ શક્યતા દર્શાવવામાં આવી હતી કે વોડાફોનનું ટાઈએપ જિયો અથવા આઈડિયા સાથે થઈશકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

નોકરી જશે તો પણ નહીં થાય પૈસાનું ટેન્શન, 3-6-9 રૂલથી તૈયાર કરો તમારું ઈમરજન્સી ફંડ

8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget