શોધખોળ કરો
આ બેંકે લોન્ચ કર્યું બેટરીથી ચાલતું ક્રેડિટ કાર્ડ, બટન પણ હશે, જાણો શું છે ખાસ
1/3

કાર્ડમાં આ ફિચર્ચ ઇન્ડસઇંડ બેકના Nexxt ક્રેડિટ કાર્ડમાં જે ટેક્નોલોજીનો વપરાઇ છે તે ગ્રાહકો માટે ખુબ જ સુવિધાજનક છે. પેમેન્ટના ત્રણ ઓપ્શનના સંકેત માટે કાર્ડમાં એલઇડી લાઇટ્સ લાગેલી છે, ગ્રાહકોએ પોતાના કોઇ ટ્રાંજેક્શનને EMIમાં ફેરવવી છે તો કસ્ટમર કેરને કોલ કરવાની જરૂર નહીં પડે. આ બધુ ગ્રાહક પોતાના કાર્ડમાં આપેલું બટન દબાવીને જ કરી શકશે.
2/3

બેટરી પર ચાલતા ક્રેડિટ કાર્ડ ઇન્ડસઇન્ડ બેંકનું આ ક્રેડિટ કાર્ડ ડાયનામિક્સ ઇંકની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. ડાયનામિક્સ ઇંકનું હેડક્વાટર અમેરિકાના પિટ્સબર્ગમાં આવેલું છે. આ કંપની બેટરીથી ચાલતી ઇન્ટેલિજન્સ પેમેન્ટ કાર્ડની ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ કરે છે.
Published at : 26 Nov 2018 07:52 AM (IST)
View More




















