શોધખોળ કરો
‘Maggi’ ખાતા પેલા ચેતી જજો, નેસ્લેએ જ કર્યો સનસનાટી ભર્યો ખુલાસો, જાણો વિગતે
1/4

નવી દિલ્હીઃ ‘ટેસ્ટ ભી હેલ્થી ભી’ના દાવાની સાતે ‘દો મિનિટ મેં મેગી’ પીરસતા કંપની નેસ્લે ઇન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે નેસ્લે ઇન્ડિયા વિરૂદ્ધ રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ (ncdrc)માં સરકારને કેસમાં આગળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારે કથિત અયોગ્ય વેપાર રીત અપનાવવા, ખોટું લેબલિંગ અને ભ્રામક જાહેરતને લઈને 640 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
2/4

વૈશ્વિક ફૂડ અને બેવેરજ કંપની ‘નેસ્લે ઇન્ડિયા’ (Nestle India) એ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું છે કે, તેમની સૌથી લોકપ્રિય એફએમસીજી બ્રાન્ડ ‘મેગી’ (Maggi) માં લેડ એટલે કે સીસું હતું. કોર્ટમાં આ મામલે સુનાવણી વખતે કંપનીના વકીલોએ આ વાતનો સ્વીકાર કર્યો હતો. કોર્ટમાં ‘મેગી’ એ સીસાના પ્રમાણને લઈને એનસીડીઆરસી દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી ઉપર સુનાવણી કરી હતી.
Published at : 04 Jan 2019 12:24 PM (IST)
View More





















