શોધખોળ કરો

લોન્ચ પહેલા મારુતિએ શરૂ કર્યું S-Crossના નવા વર્ઝનનું બુકિંગ, માત્ર 11,000 રૂપિયા આપીને કરાવો બુક

1/3
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ પોતાની દમદાર કાર S-Crossનું નવું વર્ઝન લોન્ચ કરતાં પહેલા તેનું બુકિંગ શરૂ કર્યું છે. કંપની આ સપ્તાહના અંત સુધી આ કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર નવી S-Cross માત્ર 11,000 રૂપિયાનું પેમેન્ટ આપીને નેક્સાના શોરૂમથી બુક કરાવી શકાય છે.

2/3
મારુતિ સુઝુકીએ S-Crossને સૌથી પહેલા ઓગસ્ટ 2015માં લોન્ચ કરી હતી. તે વર્ષે કંપનીએ પોતાના નવા શોરૂમ ચેન નેક્સાની પણ શરૂઆત કરી હતી અને નેક્સાથી સૌથી પહેલા S-Cross ઉતારવામાં આવી હતી. અત્યાર સુધી મારુતિ તરફતી કુલ 53,000 S-Cross કાર ઘરેલુ માર્કેટમાં વેચાવમાં આવી છે જ્યારે 4600 કારની નિકાસ કરવામાં આવી છે.

3/3
 S-Crossનું જે નવું મોડલ આવી રહ્યું છે તે તેમાં 1.3 લિટરનું ડીઝલ એન્જિન હશે, સાથે જ સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજી પણ લાગેલ હશે. નવી કારમાં Idle-Stop-Start, ટોર્ક અસિસ્ટ, બ્રેક એનર્જી રીજનરેશન સિસ્ટમ અને ગિયરશિફ્ટ ઇન્ડીકેટર લાગેલ હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!

ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

Rain Forecast: અમદાવાદ સહિત રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન

Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો

સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ

Embed widget