શોધખોળ કરો
મારુતિ લોન્ચ કરશે નવી વેગન આર, જાણો કેટલી આપશે માઇલેજ
1/4

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી આગામી વર્ષની શરૂઆતમાં તેની હેચબેક Wagon Rને ભારતીય માર્કેટમાં લોન્ચ કરશે. જેનો મુકાબલો હ્યુન્ડાઈની સેન્ટ્રો સાથે થશે. વેગન આરને અંતિમ વખત 2013માં અપડેટ કરવામાં આવી હતી. જે બાદ તેમાં આજદિન સુધી કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો.
2/4

વેગન આરમાં નવી ડિઝાઇનની સાથે નવા અપડેટ્સ આપવામાં આવશે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે નવી વેગન આરમાં હીયરટેક્સ પ્લેટફોર્મ નહીં આપવામાં આવે. હાલ કંપની તરફથી કારના ફીચર્સને લઇ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
Published at : 02 Oct 2018 08:32 AM (IST)
View More




















