શોધખોળ કરો
ભારતમાં આ દિવસે લોન્ચ થશે નવી Wagon R, આટલી હોઈ શકે છે કિંમત, જાણો વિગત
1/4

ખૂબ જ જાણીતી Wagon Rના 2019 મોડલમાં નવી ડિઝાઈન જોવા મળશે. ડિઝાઈનમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. અનુમાન છે કે આ કાર લાંબી હશે અને વધારે જગ્યા મળશે. આ સાથે જ તેમાં સેફ્ટી ફિચર્સ પણ એવા આપવામાં આવશે જે Santro સાથે મુકાબલો કરી શકે.
2/4

મિકેનિકલ વાત કરવામાં આવે તો Wagon R જૂના 1 લીટર, 3 સિલિન્ડર K10 એન્જીન સાથે આવી શકે છે. તેમાં 5 સ્પીડ મૈન્યુઅલ અથવા 5 સ્પીડ AMT ગેરબોક્ષ અને એક CNG ઓપ્શન આપવામાં આવી શકે છે, જેના કારણે આ કાર Hyundai ની Santro સાથે મુકાબલો કરી શકે. કિંમતની વાત કરવામાં આવે તો આ નવી Maruti Suzuki Wagon Rની કિંમત 4થી 5 લાખની વચ્ચે હોઈ શકે છે.
Published at : 27 Dec 2018 07:10 PM (IST)
Tags :
Maruti SuzukiView More




















