શોધખોળ કરો
શાહી અંદાજમાં ડાન્સ કરતાં જોવા મળ્યાં નીતા અંબાણી, આ રહી ડાન્સની અદભુત તસવીરો
1/9

ડાન્સ વીડિયોની સાથે નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી ભાઈ આકાશ અને થનાર ભાભી શ્લોકા મહેતાની સાથે ગુજરાતી પરંપરા પ્રમાણે વિધીનો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે નીતા અંબાણીએ પોતાના ડાન્સ અને લુકથી હાજર બધાંને પોતાની તરફ આકર્ષિત કર્યા હતાં.
2/9

આ સગાઈમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, પિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત બોલિવૂડની હસ્તીઓ જોવા મળી હતી.
Published at : 29 Jun 2018 04:23 PM (IST)
View More





















