શોધખોળ કરો

RBIના આ આદેશથી વ્યાજ દર પર પડશે અસર, પરંતુ સામાન્ય વ્યક્તિને નહીં થાય ફાયદો

1/4
આ નિર્ણયને પગલે બેંકના નફામાં ઘટાડો થશે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જો આરબીઆઈ ચાલુ ક્વાર્ટરના અંત સુધી આ નિર્ણય લાગુ રાખે તો બેન્કિંગ સેક્ટરના આખા વર્ષના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 5 બેસિસ પોઈન્ટ નેગેટિવ ઝોનમાં રહેશે. જો સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો બેન્ક ડિપોઝિટ(એફડી)ના દરમાં વધુ ઝડપથી ઘટાડો કરી શકે છે. જ્યારે બેન્ક દ્વારા EMI સસ્તી થવામાં વિલંબ થઈ શકે છે. મોટી બેન્કના NIMsમાં 0.12% ઘટાડો રહેશે. બેન્ક વળતરની માંગ કરી શકે. RBI જોકે સહમત નહીં થાય.

2/4
શું હોય છે સીઆરઆરઃ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) એટલે કે બેંકોમાં જમા રકમનો એ ભાગ હોય છે જે કેન્દ્રીય બેંક પાસે રાખવામાં આવે છે. તેના પર બેંકોને કેન્દ્રીય બેંક તરફથી કોઈ વ્યાજ નથી મળતું. આ તમામ બેંક માટે જરૂરી હોય છે કે તે પોતાની કુલ રોકડનો એક નક્કી ભાગ રિઝર્વ બેંક પાસે જમા રાખે. આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે એક સાથે લોકો પોતાની રકમ ઉપાડવા માટે આવે તો બેંક ડિફોલ્ટ ન થાય. આરબીઆઈ જ્યારે વ્યાજ દરમાં ફેરફાર કર્યા વગર બજારમાંથી લિક્વિડિટી ઓછી કરવા માગે છે તો તે સીઆરઆર વધારે છે.

3/4
સતત યીલ્ડમાં જોવા મળી રહેલા ઘટાડાને જોતાં આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની સંભાવના છે. બોન્ડ માર્કેટમાં તો એની ખાસ અસર દેખાશે જ, પણ બેન્કિંગ શૅર્સમાં પણ દબાણ જોવા મળે એની પૂરી સંભાવના છે. જોકે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે એમએસએસ બોન્ડ્સ ઇશ્યુ કર્યા બાદ સીઆરઆર પરના આ નિર્ણયની ફરીથી સમિક્ષા કરવામાં આવશે.

4/4
નવી દિલ્હીઃ આરબીઆઈએ 16 સપ્ટેમ્બરથી 11 નવેમ્બર સુધીની ડિપોઝિટ પર 100 ટકાના વધારા સાથે સીઆરઆર રાખવાનો આદેશ બેન્કને આપ્યો છે. આ કારણે બેન્કને સીઆરઆર પર વ્યાજ નહીં મળે, પણ ડિપોઝિટ પર તેમણે વ્યાજ આપવા પડશે. જેથી આ પગલું તેમના માટે નુકસાનકારક રહેશે. આ નિર્ણય બાદ આરબીઆઈ જલ્દી વ્યાજદરમાં ઘટાડો કરશે એની સંભાવના લગભગ નહીંવત થઈ ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો

DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

Embed widget