શોધખોળ કરો

હવે તમારા ઘરનું ભાડું ઓનલાઈન ભરી શકો છો, SBIએ શરૂ કર્યું નવું પ્લેટફોર્મ

1/3
 SBI કાર્ડની ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે 26 એપ્રિલથી ફ્યૂઅલ સરચાર્જને 2.5 ટકાથી ઘટાડીને 1 ટકા કર્યો છે. એસબીઆઈ કાર્ડને આ પગલું ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ કપાને ધ્યાનમાં રાખીને લીધો છે.

2/3
રેડજિરાફના સંસ્થાપક અને સીઈઓ મનોજ નાયરે જણાવ્યું કે, એસબીઆઈ કાર્ડના ગ્રાહક હવે પોતાનું ભાડાનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકશે અને પોતાનો સ્કોર પણ મજબૂત બનાવી શકશે. નાયરે આશા વ્યક્ત કરી છે કે માર્ચ 2018 સુધી એસબીઆઈ કાર્ડના એક લાખ ગ્રાહક રેન્ટપેનો ઉપયોગ કરશે.

3/3
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ક્રેડિટ કાર્ડ એકમે નવું પ્લેટફોર્મ રેન્ટપે (RentPay) શરૂ કર્યું છે. તેના દ્વારા ક્રેડિટ કાર્ડથી ભાડું વગેરેનું ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. આ નવા પ્લેટફોર્મ દ્વારા એસબીઆઈ કાર્ડ અને લંડનની નાણાંકીય ટેક્નોલોજી કંપની રેડજિરાફની વચ્ચે કરાર થયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન

પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ

પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget