શોધખોળ કરો

NPCI આવતા 1 મહિનામાં જારી કરશે RuPay ક્રેડિટ કાર્ડ, ફાસ્ટ ટ્રાન્ઝેક્શન્સની સાથે મળશે અનેક સુવિધાઓ

1/3
બાલચંદ્રન કહે છે કે, રીપે ક્રેડિટ કાર્ડ 4 વેરિઅન્ટમાં ઉપલબ્દ હશે. ફાસ્ટ ટ્રાન્ઝેક્શન ઉપરાંત અનેક અન્ય સુવિધા ગ્રાહકોને મળશે. ઉપરાંત સૌથી વધારે મોંઘા કાર્ડ પર ગ્રાહકને 10 લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળશે. ઉપરાંત અમે પીઓએસ મશીન પર પણ કામ કરી રહ્યા છીએ. આશા છે કે, ટૂંકમાં જ તેને માર્કેટમાં ઉતારવામાં આવશે.

2/3
બાલચંદ્રને કહ્યું કે, અમે રૂપે કાર્ડનું ક્રેડિટ કાર્જ વર્ઝન બજારમાં લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે ટેપ એ્ડ ગો કાર્ડ રજૂ કરીશું જેનો ઉપયોગ કોચ્ચિ મેટ્રોમાં થઈ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 જૂનના રાજ મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે, અમે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન માટે પણ આ પ્રકારના કાર્ડ એજ દિવસે જારી કરીશું.

3/3
નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ક્રેડિટ કાર્ડ કારોબારમાં ઝંપલાવ્યું ચે અને એક મહિનામાં રૂપે ક્રેડિટા કાર્ડ વ્યાવસાયિક ધોરણે શરૂ થઈ જશે. NPCIના ચેરમેન એમ બાલચંદ્રને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમારી એક મહિનાની અંદર કોમર્શિયલ ધોરણે રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારી છે. તમને જણાવીએ કે, હાલમાં એનપીસીઆઈ રૂપે ડેબિટ કાર્ડ બજારમાં ઉપલબ્ધ છે. તેને પાયલોટ ધોરણે ક્રેડિટ કાર્ડ માટે સાર્વજનિક્ષ ક્ષેત્રની 10 બેંકો સાથે કરાર કર્યા છે. NPCIએ એપ્રિલ 2012માં રૂપે ડેબિટ કાર્ડ જારી કર્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?

LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો

આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

Embed widget