શોધખોળ કરો

બાબા રામદેવની પતંજલિએ ચંદીગઢમાં ખોલ્યું પ્રથમ પૌષ્ટિક રેસ્ટોરાં, ખાવામાં મળશે આ તમામ વસ્તુ

1/5
આ રેસ્ટોરાં જીરકપુરના બલટાનામં ખુલ્યું છે. આ એક હોટલની અંદર ખોલવામાં આવ્યું છે. આ હોટલ બલટાના વિસ્તારના કલગીઘર એનક્લેવમાં છે. રેસ્ટોરાંમાં રામદેવ અને આચાર્ય બાલક્રુષ્ણની તસવીરની સાથે તેના મેસેજ પણ લાગેલા છે. રેસ્ટોરાંની સાથે જ પતંજલિની પ્રોડક્ટનો સ્ટોર પણ છે.

2/5
 રેસ્ટોરાંમાં આવનારા લોકોને આપવામાં આવતા મેન્યૂ કાર્ડ પર આચાર્ય બાલકુષ્ણ અને બાબા રામદેવની તસવીર છે. જેમાં લોકોને સ્વસ્થ રહેવા માટે ટિપ્સ પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકુષણ તરફથી લખવામાં આવ્યું છે કે, સારું સ્વાસ્થ વરદાન નથી, પરંતુ આપણી દરરોજની ખાવા પીવાની આદર પર આધાર રાખે છે. જ્યારે, બાબા રામદેવ પતંજલિ વિશ્વભરમાં ભારતની પ્રાચીન ધરોહર આયુર્વેદના એમ્બેસ્ડર છે. આ નવી રેસ્ટોરાંમાં પણ તમામ પૌષ્ટિક વ્યંજનો ઉપલબ્ધ હશે.

3/5
મીડિયા અહેવા અનુસાર, પૌષ્ટિક રેસ્ટોરાંમાં શાકાહારી વ્યંજન જ પીરસવામાં આવશે. સાથે જ અહીં આવનાર ગ્રાહકોને આયુર્વેદ પદ્ધતિ પર ખરું ઉતરતું વ્યંજન જ મળશે. પૌષ્ટિક રેસ્ટોરાંની થીમ સંપૂર્ણ રીતે ઘરેલુ સ્ટાઈલમાં જ બનાવવામાં આવી છે. આ રેસ્ટોરાંમાં મોટાભાગની વસ્તુ લાકડામાંથી બનાવવામાં આવી છે અને વાસણ માટી સહિત તાંબાના છે. જ્યારે લાઈટિંગથી લઇને ડિઝાઈનમાં પતંજલિ બ્રાન્ડનો કલર જોવા મળે છે.

4/5
નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરાં કારાબોરમાં પણ ઝંપલાવ્યું છે. પંજાબ-હરિયાણાની રાજધાની ચંદીગઢની પાસે જીરકપુરમાં પૌષ્ટિક નામનથી પતંજલિએ પોતાનું પ્રથમ રેસ્ટોરાં ખોલ્યું છે. આ સંપૂર્ણ શાકાહારી રેસ્ટોરાં છે અને તેને એકદમ આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરાં ઘણાં દિવસથી ચાલુ રહ્યું છે. જોકે તેનું સત્તાવાર રીતે કોઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. તેના માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની તારીખ મળવાની રાહ જોવામાં આવી રહી છે.

5/5
 રેસ્ટોરાંમાં આવતા લોકોને પનીર ટિક્કાથી લઈને હની ચિલ્લી પોટેટો, તંદુરી વેજ પેલેટર, દુધીનો કબાબ મળશે. જેનો ઘર જેવો સ્વાદ હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: લેવલ-10 કર્મીઓને મળશે ₹34 લાખનો વધારો? સમજો ગણિત

8મું પગાર પંચ: મુંબઈમાં મળશે મહત્વની બેઠક, પગાર-પેન્શન પર શું થશે મોટો નિર્ણય?

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની સુવર્ણ તક: આ 5 સરકારી બેંકો FD પર આપી રહી છે 7.25% સુધી વ્યાજ!

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

Embed widget