જણાવીએ કે, 5 દિવસથી થઈ રહેલા ભાવ વધારા પહેલા સતત 36 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર અથવા ઘટી હતી.
2/5
વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં થયેલ ઉથલપૂથલને કારણે ઘરઆંગણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. ઉપરાંત રૂપિયો નબળો પડવાને કારણે પણ કિંમતમાં દબાણ જોવા મળી રહ્યું છે.
3/5
ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં એક લિટર ડીઝલ 68.07 રૂપિયા, મુંબઈમાં 72.23 રૂપિયા, કોલકાતામાં 70.62 રૂપિયા અને ચેન્નઈમાં 71.85 રૂપિયાએ પહોંચી ગયું છે.
4/5
સોમવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 76.36 રૂપિયા હતી તો મુંબઈમાં 83.75 રૂપિયા, કોલકાતામાં 79.03 રૂપિયા અને ચેન્નઈમાં 79.25 રૂપિયા પ્રતિ લિટર હતી.
5/5
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાની આગેકૂચ નિરંતર ચાલુ છે. સોમવારે સતત 5માં દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. આ વધારા બાદ દિલ્હીમાં ડીઝલ 68ને પાર થઈ ગયું છે.