શોધખોળ કરો
દેશમાં અહીં મળી રહ્યું છે સૌથી સસ્તું પેટ્રોલ, જાણો ક્યાં મળે છે સૌથી મોંઘું....
1/6

ડીઝલની વાત કરીએ તો સૌથી મોંઘું ડીઝલ હૈદ્રાબાદમાં મળી રહ્યું છે. જ્યારે ડીઝલ 79.73 રૂપિયા પ્રતિ લિટર છે કારણ કે ત્યાં ડીઝલ પર વધારે વેટ લાગે છે. ઉપરાંત છત્તીસગઢ, ગુજરાત, તેલંગાણા અને કેરળમાં ડીઝલની કિંમત સૌથી વધારે છે. અમરાવતીમાં એક લિટર ડીઝલ 78.81 રૂપિયા, તિરૂવનંતપુરમમાં 78.47 રૂપિયા રાયપુરમાં 79.12 રૂપિયા અને અમદાવાદમાં 78.66 રૂપિયાએ મળી રહ્યું છે.
2/6

જ્યારે મોંઘા પેટ્રોલની વાત કરીએ મહારાષ્ટ્રના પરબણીમાં સૌથી મોંઘું છે. જ્યારે મુંબઈમાં એક લિટર પેટ્રોલ માટે 88.67 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે પટનામાં 87.46 અને ભોપાલમાં 87.03 રૂપિયા પ્રતિ લિટરે પેટ્રોલ મળી રહ્યું છે.
Published at : 14 Sep 2018 12:20 PM (IST)
View More





















