શોધખોળ કરો
રિલાન્સના આ નિર્ણયથી હજી સસ્તું થશે Jio, ગ્રાહકોને મળશે સૌથી વધુ ઇન્ટરનેટ સ્પીડ
1/3

એડલવાઇઝ સિક્યોરિટીના સીનિયર વાઇસ પ્રેસીડન્ટ અબનીશ રોયનું કહેવું છે કે આ ડિલથી બંને કંપનીઓને ફાયદો થશે, આ ડિલની મદદથી રિલાયન્સ જિઓ પોતાની પહોંચ લોકલ કેબલ નેટવર્ક્સમાં વધારી શકશે. સાથે જ કંપનીના બેલેન્સશીટમાં ઝડપથી ગ્રોથ આવશે. જેનાથી ગ્રાહકોને સસ્તુ અને ઝડપી ઇન્ટરનેટ મળશે.
2/3

હેથવેના બોર્ડે રિલાયન્સ જિઓને પ્રેફ્રેંશયલ ઇશ્યું (પ્રફરન્શિયલ શેર) જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. કંપની જિઓને 90.8 કરોડ શેર 32.35 રૂપિયાના ભાવ પર જારી કરશે. તો ડેન નેટવર્ક્સ 28.1 કરોડ શેર જિઓને 72.66 રૂપિયાના ભાવ પર જારી કરશે. રિલાયન્સ ડેનમાં કુલ 66.01 ટકા હિસ્સો ખરીદશે.
Published at : 18 Oct 2018 07:38 AM (IST)
View More





















