શોધખોળ કરો

PNB કૌભાંડ: નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિન જામીનપાત્ર વોરંટ

1/3
 જણાવી દઈએ કે પીએમએલએ કોર્ટે જજ એમએસ આઝમીએ મંગળવારે ઈડીના વિશેષ વકીલ હિતેન વેનેગાંવકરે નીરવ મોદી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવા માંગ કરી હતી. જો કે તેના પહેલા સીબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા વોરંટનો જવાબ આપતા નીરવ મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તે વિદેશમાં વ્યસ્ત છે તેથી તે ભારત નહીં આવી શકે. ઈડીએ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી કાર્યવાહી કરતા મેહુલ ચોક્સીની 41 જેટલી સંપત્તિઓ જપ્ત કરી છે. જેની કિંમત 1217 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે.

2/3
 મુંબઈ: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે મુંબઈની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે બિન-જામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું છે. પીએનબીમાં મહાકૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી રહી છે. સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ કોર્ટ દ્વારા બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. હાલ બન્ને આરોપી દેશની બહાર છે.

3/3
 પીએમએલએ કોર્ટ દ્વારા કાઢવામાં આવેલા બિન જામીનપાત્ર વોરંટ બાદ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું છે કે, તે હાઈ કોર્ટમાં આ બિન જામીનપાત્ર વૉરન્ટને પડકાર ફેંકશે. તેમણે કહ્યું કે, આ આદેશને હાઈ કોર્ટમાં પડકારવાનું વિચાર કરી રહ્યા છીએ. જોકે નિર્ણય વાંચ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેમ કે અમને ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની કૉપી પણ આપવામાં આવી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!

ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget