શોધખોળ કરો
SBIએ હવે આ સેવા માટે વધાર્યા ચાર્જ, ચેક બુક અને લોકર માટે પણ આપવા પડશે વધારે રૂપિયા
1/4

માની લો કે કોઇ વ્યક્તિ 3 લાખ રૂપિયાની એફડી 2 વર્ષ માટે બેન્કમાં કરાવે છે તેની પર તેને 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. કોઇ જરૂરીયાત પડે અને તેને આ રકમ બે વર્ષ પહેલા ઉપાડવી હોય તો 0.50 ટકા પેનલ્ટી લાગશે. એટલે કે 6.5 ટકાના બદલે 6 ટકા વ્યાજ મળશે.
2/4

એસબીઆઇ દ્ધારા તૈયાર કરવામાં આવેલા નિયમ અનુસાર જો કોઇ વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધીની એફડી કરાવે છે, તો તેને એફડી મેચ્યોર થતા પહેલા તેને બ્રેક કરવા પર 0.50 ટકા પેનલ્ટી આપવી પડશે. અત્યાર સુધી તે 1 ટકા હતી. આ જ રીતે 5 લાખથી વધુ અને એક કરોડથી ઓછી એફડી પર એક ટકા પેનલ્ટી સમય પહેલા બ્રેક કરવી પડશે. બેન્કના નવા નિયમ નવી એફડી અને તેના રિન્યુઅલ પર લાગુ થશે.
Published at : 04 Apr 2017 11:20 AM (IST)
View More























