3 કો-ફાઉન્ડરોમાંથી એક સ્ટીવ જોબ્સને 80ની દાયકામાં કંપનીમાંથી હકાલી દેવાયું હતું પણ લગભગ 10 વર્ષ પછી તેઓ પરત ફર્યા હતા અને પોતાના પ્રોડક્ટથી માર્કેટમાં છવાઈ ગયા હતા.
2/5
એપલને આ સ્તર પર ટકી રહેવા માટે તેના પ્રોડક્ટસમાં નવા પ્રયોગો કરવો પડશે. કારણ કે અમેઝોન અને અલ્ફબેટ પણ તેમની પાછળ જ છે. 1976માં કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે તેને એક ગૈરેજમાંથી શરૂ કર્યો હતો.
3/5
આ પહેલા શાંઘાઈના શેર માર્કેટમાં પેટ્રોચાઈનાના માર્કેટ વૈલ્યુએશન આ સ્તર સુધી પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં એપલ આ આંકડા સુધી પહોંચનારી અમેરિકાની પહેલી અને દુનિયાની બીજી કંપની છે. 1980માં પબ્લિકલી લિસ્ટેડ કંપની બન્યા બાદથી આજ સુધી એપલએ 50 હજાર ટકાની વૃદ્ધિ કરી છે.
4/5
બુધવારે એપલના શેરમાં 6 ટકાની તેજી જોવા મળી હતી. ગુરૂવારે તેમાં થોડીક ડાઉન જોવા મળ્યો હતો જોકે આ ગિરાવટ થોડાક સમય માટે જ હતી અને ફરી તેજી આવી ગઈ હતી. શેરમાં ઊછાળાના કારણે કંપનીની માર્કેટ કેપ 1000 અબજ ડોલર થઇ ગઇ છે.
5/5
ગુરૂવારે એપલ એક ટ્રિલિયન ડોલર(68,620 અરબ રૂપિયા)ની પહેલી પબ્લિકલી લિસ્ટેડ કંપની બની ગઈ છે. એપલનો સ્ટોક 2.8 ટકા ઉપર ઉછળ્યો છે, જેના કારણે મંગળવારથી હાલ સુધી તેમાં 9 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.