શોધખોળ કરો
BSNL એ નવા વર્ષ પહેલા સસ્તો પ્લાન લોન્ચ કરી ધમાકો કર્યો, 60 દિવસમાં મળશે આટલા GB ડેટા
BSNL એ નવા વર્ષ પહેલા સસ્તો પ્લાન લોન્ચ કરી ધમાકો કર્યો, 60 દિવસમાં મળશે આટલા GB ડેટા
પ્રતિકાત્મક તસવીર
1/7

સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકો માટે સતત નવા રિચાર્જ પ્લાન લાવી રહી છે અને એક પછી એક શાનદાર ઑફર લોન્ચ કરી રહી છે. BSNL એ પહેલા જ પોતાના સસ્તા રિચાર્જ પ્લાનથી Jio, Airtel અને Viનું ટેન્શન વધાર્યું છે અને હવે કંપનીએ એક એવો પ્લાન રજૂ કર્યો છે જે પ્રાઈવેટ કંપનીઓની મુશ્કેલીમાં વધારો કરશે. જોકે, BSNLની નવી ઓફરે કરોડો મોબાઈલ યુઝર્સને ખુશ કરી દીધા છે. BSNL એ 2024 ના અંત પહેલા એક શાનદાર ઓફર રજૂ કરી છે.
2/7

તમને જણાવી દઈએ કે BSNL એ પોતાના ગ્રાહકો માટે નવા વર્ષની આકર્ષક ઓફર લોન્ચ કરી છે. જો તમે ઈન્ટરનેટનો ઘણો ઉપયોગ કરો છો તો હવે BSNL એ તમારી સમસ્યાનો અંત લાવી દીધો છે. નવા વર્ષના અવસરને ધ્યાનમાં રાખીને BSNL એ એક રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે જેમાં ખાનગી કંપનીઓની સરખામણીમાં અનેક ગણો વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.
Published at : 28 Dec 2024 05:46 PM (IST)
આગળ જુઓ





















