શોધખોળ કરો
વિશ્વની દિગ્ગજ ટેક્લનોજી કંપનીના સીઈઓએ કહ્યું- 'ગે હોવા પર મને ગર્વ છે'
1/4

દુનિયાની સૌથી વધારે નફો કરતી કંપનીઓમાંથી એક એપ્પલનું કામકાજ સંભાળનારા ટિમ કૂકનું કહેવું છે કે, આનાથી મને ગેંડા જેવી જાડી ચામડી પણ મળી ગઈ છે, જે એપલના સીઈઓ માટે ઘણી સુવિધાજનક છે. કૂકે વર્ષ 2011માં એપલના સંસ્થાપક સ્ટીવ જોબના મોત બાદ કંપની પ્રમુખનું કામ સંભાળ્યું હતું.
2/4

તેમણે લખ્યું છે કે, ગે હોવાથી મને એ વાતનો ઉંડી સમજ થઈ કે, અલ્પસંખ્યક હોવાથી શું થાય છે. આ બધા પડકાર વચ્ચે મને આશાની એક કિરણ જોવા મળી, જે અન્ય અલ્પસંખ્યક સમૂહોને દરરોજ સામનો કરવાનો હોય છે. આ મને વધુ સહાનુભૂતીવાળો બનાવે છે અને આનાથી જીવન સમૃદ્ધ હોય છે.
Published at : 27 Oct 2018 07:53 AM (IST)
View More





















