નવી દિલ્હીઃ Paytm ના સીઇઓ વિજય શેખર શર્મા એકવાર ફરીથી ચર્ચામાં આવ્યા છે. લોકોએ તેમને આ વખતે આડેહાથે લેતા સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કર્યા છે. કેરાલામાં આવેલા પુરથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે લાખો હાથ ઉઠ્યા છે, તેમાં વિજય શેખર શર્મા પણ છે.
3/6
4/6
Chaddilectual નામના ટ્વીટર હેન્ડલે કટાક્ષ કરતાં લખ્યું, એક અબજોપતિથી માત્ર 10 હજાર, પેટીએમની જાહેરાત માટે આ આઇડિયા કંઇ ખોટો નથી. સસ્તી લોકપ્રિયતા મેળવવા કરતાં સારુ છે કે કોઇ બીજો રસ્તો શોધે.
5/6
વિજય શેખર શર્મા પણ કેરાલા પુરગ્રસ્તોની મદદ આવ્યા છે. પેટીએમના માધ્યમથી 10 હજાર રૂપિયા દાન કર્યા બાદ શર્માએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આનો સ્ક્રીન શૉટ શેર કર્યો. ત્યારબાદ લોકો તેમને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું. જોકે બાદમાં તેમને ટ્વીટને હટાવી લીધુ હતું. લોકોએ તેમને કહ્યું કે આટલા મોટા બિઝનેસમેન થઇને માત્ર 10 હજાર દાન કરો છો, લોકો આ વાતનથી ભડક્યા હતા.