શોધખોળ કરો
આકાશ અંબાણી અને શ્વેતા મહેતા ભારતના ક્યા ઐતિહાસિક મંદિરે લગ્ન કરશે, જાણો વિગત
1/6

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સમાચાર સામે આવ્યા બાદ સ્થાનિક અધિકારી અને મંદિરના સંચાલકો બહુ જ ઉત્સાહિ છે. આ મંદિરમાં પહેલી ટીવી કલાકર કવિકા કૌશિક ઉત્તરાંખડના રાજ્યમંત્રી ડો. ધનસિંહ રાવત, આઈએએસ અપર્ણા ગૌતમના લગ્ન થયા હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સ ગ્રુપની ટીમે આ મંદિરનો પ્રવાસ કર્યો હતો.
2/6

મીડિયા રિપોર્ટસના મતે આકાશના લગ્નને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ સ્થળને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે અહીં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેડિંગ ડેસ્ટિનેશનલ તરીકે વિકસિત થયા બાદ સૌથી પહેલાં લગ્ન મુકેશ અંબાણીના પુત્રના થઈ શકે છે.
Published at : 06 Aug 2018 04:18 PM (IST)
View More



















