શોધખોળ કરો

Ahmedabad : લગ્ન પ્રસંગમાં મળેલી યુવતીએ ફોન-વોટ્સએપ પર યુવક સાથે કરી મીઠી મીઠી વાતો, ફોન કરીને ઘરે મજા કરવા બોલાવ્યો ને....

વેજલપુરમાં રહેતા યુવકને 8 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગમાં યુવતી સાથે મુલાકાત થઈ હતી જે મુલાકાત બાદ તેઓની વચ્ચે ટેલિફોનિક અને વ્હોટ્સએપ પર વાત થોડાક સમય પછી સંપર્ક તૂટી ગયો હતો.

અમદાવાદઃ શહેરના વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં યુવકને મળવા માટે ઘરે બોલાવી યુવતીએ પતિ અને ભાઈ સાથે મળી યુવકનું અપહરણ કરી ટુકડે ટુકડે 77 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પોલીસે યુવતી સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. વેજલપુરમાં રહેતા યુવકને 8 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગમાં યુવતી સાથે મુલાકાત થઈ હતી જે મુલાકાત બાદ તેઓની વચ્ચે ટેલિફોનિક અને વ્હોટ્સએપ પર વાત થોડાક સમય પછી સંપર્ક તૂટી ગયો હતો. ગત 15મી ફેબ્રુઆરીએ યુવકના વ્હોટ્સએપમાં અજાણ્યા નંબરથી બ્લેન્ક મેસેજ આવ્યા હતા. આ પછી ૧૭મી ફેબ્રુઆરીના રોજ રાત્રે યુવતીએ યુવકને ફોન કરીને ઘરે એકલી છું તેવું જણાવી મળવા બોલાવ્યો. યુવક યુવતીના ઘરે પહોંચતા જ તેના પતિએ યુવકને ઘરમાં લઈ જઈ માર મારી 50 હજારની માંગણી કરી તેના ખીસામાં રહેલા 17 હજાર કાઢી તેને કારમાં બેસાડી બાવળા રજોડા પાટિયા પાસે લઈ જઈ યુવકના પિતા પાસેથી 20 હજાર લઈ યુવકને છોડી દીધો હતો. આરોપીઓએ અપહરણ બાદ યુવકને છોડ્યો ત્યારે તેની સ્કૂટર માંગતા ન આપયુ અને પછી યુવકના પિતાને સ્કૂટર લેવા બોલાવી સ્કૂટર આપવા માટે બીજા 40 હજાર રૂપિયા માંગી લઈને તે બાદ સ્કૂટર પરત આપયુ હતું અને યુવકના પિતાને ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને અને તમારા દીકરાને જાનથી મારી નાખીશું. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતી, તેના પતિ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતીએ આ રીતે અન્ય કોઈ યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget