શોધખોળ કરો

Crime News: યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારજનો, પ્રેમીનું કર્યુ અપહરણને કાપી નાંખ્યો પ્રાઇવેટ પાર્ટ

Crime News: છોકરીના પરિવારે છોકરાને ગંભીર રીતે ઘાયલ કરીને સાગરપુર વિસ્તારમાં ફેંકી દીધો હતો.

Crime News: રાજધાની દિલ્હીમાંથી એક હચમચાવનાગી ઘટના સામે આવી છે. અહીં છોકરા-છોકરીના પ્રેમ લગ્નથી નારાજ યુવતીના પરિવારજનોએ છોકરાનું અપહરણ કર્યું હતું. મળતી માહિતી મુજબ છોકરીના પરિવારે છોકરાને ગંભીર રીતે ઘાયલ કરીને સાગરપુર વિસ્તારમાં ફેંકી દીધો હતો.  પીડિતના પરિવારના જણાવ્યા અનુસાર, આરોપીઓએ છોકરાનું ગુપ્તાંગ કાપી નાખ્યું, ત્યારબાદ તેને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી આ ઘટનાની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરો રાજોરી ગાર્ડન વિસ્તારનો રહેવાસી છે અને છોકરી સાગરપુર વિસ્તારની રહેવાસી છે.

ભાગીને કર્યા હતા પ્રેમ લગ્ન

યુવક અને યુવતી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ઘરેથી ભાગી ગય હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ દિલ્હીની બહાર લગ્ન કર્યા હતા અને બુધવારે જ દિલ્હી પરત ફર્યા હતા. છોકરાની પડોશમાં છોકરીના કેટલાક સંબંધીઓ રહેતા હતા. તેણે છોકરીના પરિવારજને આ વિશે જાણ કરી હતી. જે બાદ છોકરીના પરિવારે છોકરા અને છોકરીનું અપહરણ કર્યું અને તેને સાગરપુર વિસ્તારમાં લઈ ગયા અને તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું.

પોલીસ પર બેદરકારીનો આરોપ

યુવકના પરિવારનો આરોપ છે કે ગુરુવારે બંને મદદ માટે રાજોરી ગાર્ડન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમની મદદ કરી ન હતી. જે બાદ યુવતીના પરિવારજનોએ બંનેનું પોલીસ સ્ટેશનની બહારથી અપહરણ કર્યું હતું અને પછી આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે તેઓને હજુ સુધી એ વાતની જાણ નથી કે બંનેનું ક્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણકારી તેમને હોસ્પિટલમાંથી જ મળી હતી. પોલીસે અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ

Aparna Yadav Education: મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ આટલું છે ભણેલી, ઠુમરી કળામાં છે નિપુણ

Aadhaar Card: આધાર કાર્ડમાં આવેલો ફોટો નથી ગમતો ? આ Tips અપનાવીને લગાવો મનપસંદ ફોટો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget