શોધખોળ કરો

Crime News: ધૂળેટીના દિવસે બે મિત્રોએ મળી યુવકને દારૂ પીવડાવી પ્રાઇવેટ પાર્ટમાં ભરાવી દીધું વેલણ ને પછી......

પોલીસ પૂચપરછમાં યુવકે જણાવ્યું, બે મિત્રોએ નશીલો પદાર્થ પીવડાવી શરાબના નશામાં તેની સાથે કુકર્મ કર્યું. તેમણે લાકડાનું વેલણ તેના પ્રાઇવેટ પાર્ટમાં ભારવી દીધું.

Crime News: ગાઝિયાબાદના બહાદુરગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એક ગામમાં દારૂના નશામાં બે મિત્રોએ એક યુવક સાથે કુકર્મ કર્યું. વધારે રક્તસ્ત્રાવના કારણે મેરઠની હોસ્પિટલમાં યુવકનું મોત થયું. જે બાદ પરિવારજનોએ મૃતદેહને બહાદુરગઢ પોલીસ સ્ટેશન લાવીને હંગામો કર્યો. પોલીસના આશ્વાસન પર પરિવારજનો શાંત પડ્યા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

ક્યારે બની ઘટના

બહાદુરગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આતાં એક યુવકે પોલીસને જણાવ્યું તે પરિવાર સાથે નોયડામાં રહે છે. તેનો નાનો ભાઈ ગામમાં એકલો રહે છે. ધૂળેટીના દિવસે સાંજે 8 કલાકે તેનો ભાઈ મકાનમાં ચીસો પાડતો હતો, તેનો અવાજ સાંભળીને પડોશી ત્યાં આવ્યા હતા. જ્યાં તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. આ અંગે પડોશીએ પોલીસને જાણ કરી હતી.

શું છે મામલો

પોલીસે પહોંચીને તેના ભાઈની પૂછપરછ કરી. જેમાં તેણે જણાવ્યું કે, બે મિત્રોએ નશીલો પદાર્થ પીવડાવી શરાબના નશામાં તેની સાથે કુકર્મ કર્યું. તેમણે લાકડાનું વેલણ તેના પ્રાઇવેટ પાર્ટમાં ભારવી દીધું. તેણે ચીસો પાડતાં પડોશીઓને આવતાં જોઈ બંને આરોપી ભાગી ગયા. પોલીસે તેના ભાઈને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર અર્થે મેરઠ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

યુવકના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો અને ક્રોધિત થઈ ગયેલા ગ્રામ લોકો શબને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યાં તેમણે હંગામો કરીને આરોપીને પકડવાની માંગ કરી. પોલીસે ટિંકુ ઉર્ફે રૂપેશ અને રાહુલ સામે કુકર્મ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બંને આરોપીને પકડી આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.

આ પણ વાંચોઃ

The Kashmir Files: કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બતાવવા આ શહેરમાં લગાવાઈ કલમ 144, જાણો વિગત

Pakistan: હિન્દુ યુવતીની પાકિસ્તાનમાં ભર બજારે હત્યા, અપહરણની નિષ્ફળ કોશિશ બાદ મારી ગોળી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget