શોધખોળ કરો

Crime News: પરિણીતાને હતા અન્ય યુવક સાથે શરીર સંબંધ, પતિને પડી ખબર ને પછી......

Crime News: હરિયાણાના કૈથલ જિલ્લાના રેવાડા જાગીર ગામમાં એક વ્યક્તિએ પોતાની જ પત્ની પર દૂધમાં ઝેરી પદાર્થ ખવડાવવાનો આરોપ લગાવ્યો છે.

Crime News: હરિયાણાના કૈથલ જિલ્લાના રેવાડા જાગીર ગામમાં એક વ્યક્તિએ પોતાની જ પત્ની પર દૂધમાં ઝેરી પદાર્થ ખવડાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિણીતાને અન્ય યુવક સાથે અફેર હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું છે મામલો

કૈથલ જિલ્લાના રેવાડા જાગીર રહેવાસી ટોની રામે જણાવ્યું કે તે ગુહલા રાઇસ મિલમાં કામ કરે છે. તેના લગ્ન 1 એપ્રિલ, 2021ના રોજ પટિયાલાની રહેવાસી સીમા સાથે થયા હતા. લગ્નથી જ તેની પત્ની તેના પર એવું કહીને દબાણ કરતી હતી કે જો તેણે તેની સાથે રહેવું હશે તો બધી વાત માનવી પડશે. કારણ કે તેના પરિવારના સભ્યો વગદાર લોકો છે. જ્યારે પણ તે તેની પત્નીને કામ માટે પૂછતો ત્યારે સરખો જવાબ આપવાના બદલે હંમેશા ખરાબ વર્તન કરતી. તેણે તેની પત્નીને ઘણી વખત આ વાત સમજાવી પરંતુ તેણે તેની વાત સાંભળી નહીં.

દૂધમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો

પતિએ ફરિયાદમાં જણાવ્યું કે 19 જાન્યુઆરીના રોજ તે તેના કામ પરથી ઘરે પરત ફર્યો હતો અને તેણે તેની પત્ની સીમાને ભૂખ લાગવા પર એક ગ્લાસ ગરમ દૂધ પીવા કહ્યું હતું. આરોપ છે કે તેની પત્નીએ તેને દૂધમાં નશીલા પદાર્થ ભેળવીને પીવડાવ્યો હતો. જ્યારે તેણે તેની પત્ની સીમાને કહ્યું કે દૂધ પીધા પછી વિચિત્ર લાગી રહ્યું છે તો તેણે કહ્યું કે આજ પછી દૂધ પીવું સારું રહેશે.  દૂધ પીધા પછી તેને ચક્કર આવવા લાગ્યા. થોડા સમય પછી તબિયત બગડતાં પરિવારજનોએ તેને શહેરની શાહ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. અહીં તેની સારવાર ચાલી રહી છે. તેનો આરોપ છે કે તેની પત્ની સીમાએ તેને મારી નાખવાના ઈરાદે દૂધમાં ઝેરી પદાર્થ નાંખ્યો હતો. આ અંગે ચીકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget