શોધખોળ કરો

Crime News: પત્ની ઘરમાં જ પ્રેમી સાથે માણતી હતી શરીર સુખ, પતિ જોઈ ગયા બાદ જે થયું તે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Delhi Crime news: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકોએ 13 ઓક્ટોબર, 2021ના રોજ અરવિંદ કુમાર (27)ની હત્યા કરીને લાશના નાના-નાના ટુકડા કરીને ફરીદાબાદમાં ફેંકી દીધા હતા.

Crime News:  નોર્થ-ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના સ્પેશિયલ સ્ટાફે સોપારી લઈને યુવકની હત્યા કરનારા બે ઈનામી બદમાશોની ધરપકડ કરી છે. તેમની ઓળખ પરવિંદર ઉર્ફે બૂચા (29) અને ગૌરવ (29) તરીકે કરવામાં આવી છે, જે ખચેડા ગામ, બાદલપુર, ગૌતમ બુદ્ધ નગરના રહેવાસી છે. પોલીસે બંને પાસેથી એક પિસ્તોલ અને છ જીવતા કારતૂસ કબજે કર્યા છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકોએ 13 ઓક્ટોબર, 2021ના રોજ અરવિંદ કુમાર (27)ની હત્યા કરીને લાશના નાના-નાના ટુકડા કરીને ફરીદાબાદમાં ફેંકી દીધા હતા. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ અરવિંદ કુમારની પત્ની મધુ ઉર્ફે ભારતી ઉર્ફે પંજાબને કરી હતી. આ હત્યામાં મધુનો પ્રેમી શોકીન પણ સામેલ હતો. ગાંધીનગરમાં અન્ય એક હત્યા કેસમાં પોલીસે શોકીન, મધુ અને ઝીશાનની ધરપકડ કરી લીધી હતી. પોલીસ પરવિંદર અને ગૌરવની પૂછપરછ કરીને મામલાની તપાસ કરી રહી છે.

શું છે મામલો

નોર્થ-ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી પોલીસ કમિશનર સંજય કુમાર સૈને જણાવ્યું કે 14 માર્ચે ગાંધી નગર વિસ્તારમાં ફાતિમા ઉર્ફે સુનીતા (38) નામની મહિલાને તેના ઘરમાં ઘૂસીને બદમાશોએ ગોળી મારી દીધી હતી. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો ખબર પડી કે ફાતિમાની મધુ નામની મહિલા સાથે અવારનવાર વાતચીત થતી હતી. પરંતુ ઘટના બાદ તેનો નંબર બંધ આવી રહ્યો છે.

પોલીસે તપાસ કરી તો મધુના પ્રેમી શોકીનનું નામ પણ મર્ડર કેસમાં આવ્યું. 27 માર્ચ 2022 ના રોજ, પોલીસે એન્કાઉન્ટર પછી ફાતિમાની હત્યા માટે તેની સાથે શોકીન અને જીશાનની ધરપકડ કરી. તેમની પૂછપરછ કર્યા બાદ બાદમાં મધુ ઉર્ફે આરતીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પતિને રસ્તામાંથી હટાવવા કરાવી હત્યા

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મધુ અને શોકીન વચ્ચે પ્રેમસંબંધ હતો. અરવિંદને આ વાતની ખબર પડી તો તેણે તેનો વિરોધ શરૂ કર્યો. મધુ અને શોકીનને શરીર સુખ માણતો અરવિંદ જોઈ ગયો હતો. જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેથી મધુએ અરવિંદને રસ્તામાંથી હટાવવાની જવાબદારી શોકીનને આપી. તેણે સોપારી આપીને ઘટનાને અંજામ આપ્યો હતો. 16 ઓક્ટોબર 2021ના રોજ, મધુએ પોતે જ ભજનપુરા પોલીસ સ્ટેશનમાં તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ફરિયાદ કર્યા બાદ તે પહેલા બિહાર ગઈ હતીય. એક મહિના પછી તેણીએ શોકીન સાથે રહેવાનું શરૂ કર્યું.   

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget