શોધખોળ કરો

iPhone : iPhone માટે આ માતા પિતાએ આઠ મહિનાના બાળક સાથે જે કર્યું તે વાંચીને રડી પડશો

આ કપલ મોંઘા ફોનમાંથી એક સુંદર રીલ બનાવવા માંગતું હતું

આઈફોન ખરીદવાની લાલચમાં માતા-પિતાએ તેમના આઠ મહિનાના પુત્રને વેચી દીધો હતો. આ કપલ મોંઘા ફોનમાંથી એક સુંદર રીલ બનાવવા માંગતું હતું. આ ઘટના પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાની છે. પોલીસે જણાવ્યું હતું કે બાળક વેચાયાના સમાચાર મળતાની સાથે જ માતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ તેના પતિને શોધી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ કપલ પાનીહાટીના રહેવાસી છે. બે ટાઈમ જમવું પણ તેમના માટે મોટી વાત હતી. જ્યારે લોકોએ અચાનક તેમના હાથમાં મોંઘો સ્માર્ટફોન જોયો તો તેઓ તેને પચાવી શક્યા નહીં. આરોપી મહિલા રીલ બનાવવા માટે ઘણી જગ્યાએ ફરતી હતી. આનાથી પણ લોકોની શંકા વધુ ઘેરી બની. જ્યારે પડોશીઓએ જોયું તો જાણવા મળ્યું કે બાળક ઘણા દિવસોથી ગુમ છે. આ પછી તેમણે દંપતીને પૂછ્યું કે તમારું બાળક ક્યાં છે, તેથી તેઓ કોણ જાણકારી આપી રહ્યા નહોતા. પરંતુ દબાણ કરવામાં આવતા તેઓએ કહ્યું કે તેઓએ પૈસાની લાલચમાં બાળક અન્ય દંપતિને વેચી દીધું છે.

સસરા સાથે વિવાદ થયો

પોલીસને બાળકને ખરદાહમાંથી મળી આવ્યો હતો.  પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહિલાના સસરા કનાઇ ચૌધરી છેલ્લા ઘણા સમયથી પાણીહાટીમાં રહેતા હતા. તેમનો એકમાત્ર પુત્ર જયદેવ અને તેની પત્ની કનાઈ સાથે રહેતા હતા. જયદેવ અને તેની પત્ની સાથીની સાત વર્ષની પુત્રી પણ છે. શનિવારે કનાઇની પુત્રવધૂની સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. આ વિવાદ મારામારીમાં ફેરવાતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

વિવાદ પછી બાળક જોવા મળતું નથી

પોલીસે સાસુ અને સસરાની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ બાળક જોવા મળ્યું નહોતું. આરોપી મહિલા પાસે અચાનક એક મોંઘો મોબાઈલ મળી આવ્યો હતો. આ પછી તેમણે પોલીસને જાણ કરી હતી. પડોશીઓએ જણાવ્યું હતું કે દંપતી ઘણીવાર ઘરે ડ્રગ્સનું સેવન કરતા હતા.                                                                                           

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget