શોધખોળ કરો

Crime News: યુવક માણી રહ્યો હતો શરીર સુખ ને અચાનક પત્નિએ કાપી નાંખ્યું ગુપ્તાંગ, ક્યાં બની આ ચોંકાવનારી ઘટના ?

Crime News: સમાધાન બાદ જ્યારે પતિ પત્ની બંને પોતાના ઘર પર હતા, ત્યારે રાત્રે બંને સંબંધ બનાવી રહ્યા હતા. આ દરમિયાન પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું

Crime News:  મધ્યપ્રદેશના ટીકમગઢમાં વિવાદમાં પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. આ ઘટના જતારા પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામનગરની છે. આશરે અઠવાડિયા સ પહેલા રમાનગર નિવાસી એક શખ્સે જણાવ્યું કે તેનો પત્ની સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ થોડા દિવસો પહેલા પતિ-પત્નીમાં સમાધાન પણ થયું હતું. 

પરિવારજનો પુરુષને લઈ ગયા હોસ્પિટલ

સમાધાન બાદ જ્યારે પતિ પત્ની બંને પોતાના ઘર પર હતા, ત્યારે રાત્રે બંને સંબંધ બનાવી રહ્યા હતા. આ દરમિયાન પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. ઈજાગ્રસ્ત અવસ્થામાં પીડિત પોતાના પરિવારના સભ્યો સાથે ઝાંસીની મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. 

પતિએ નોંધાવી પત્ની સામે ફરિયાદ

ત્યારબાદ જ્યારે પીડિત થોડો સ્વસ્થ થયો તો પોતાના પરિવારના સભ્યોને લઈ જતારા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે પત્ની સામે કેસ નોંધી તપાસ શરુ કરી છે. જ્યારે જતારા સ્વાસ્થ ચિકિત્સક સુરેશ કુમાર શર્માએ જણાવ્યું કે ધારદાર વસ્તુથી પ્રાઈવેટ પાર્ટ કાપવામાં આવ્યો  હતો.

પોલીસે શું કહ્યું

આ મામલામાં જતારા  પોલીસ સ્ટેશનના એએસઆઈ રવિ કુશવાહાએ જણાવ્યું હતું કે ફરિયાદીએ લખેલી ફરિયાદના આધારે કલમ 324 હેઠળ 12 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો અને પીડિતને તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. હવે ડોક્ટરનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Legal Age of Marriage for Women: મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો શું થશે અસર

Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે

Digital Transaction: UPI-રૂપે ડેબિટ કાર્ડથી લેણદેણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી

ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ

Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા

Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ

for smartphones
and tablets

વિડિઓઝ

Lok Sabha Election 2024 | વાઘાણીએ AAP ઉમેદવારની થબથબાવી પીઠ, ભગવત માન સાથે મિલાવ્યા હાથLok Sabha Election 2024 | ભરુચમાં ચૈતર વસાવા સામે બળવો? કોંગ્રેસના 2 નેતાએ ઉપાડ્યા ફોર્મWeather Forecast Update | ખેડૂતો માટે આનંદના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાની કરી આગાહીShaktisinh Gohil | રૂપાલા માફી માગવાનું નાટક કરે છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Lok Sabha Election 2024: 64 ટકા લોકો ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, ડેઈલીહંટનો ‘ટ્રસ્ટ ઓફ નેશન’ સર્વે

Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ

Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે

Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ

Embed widget