શોધખોળ કરો

Navsari: નવસારી LCB એ 4 રાજ્યોમાં હાહાકાર મચાવનાર ચોર ઝડપ્યો, આવી હતી મોડસ ઓપરેન્ડી

Crime News: મૂળ નંદુરબારના રહેવાસી જીમી ઉર્ફે દિપક શર્મા પર 51 ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રીઢા ગુનેગારને ગાંધી ફાટક પાસેથી એલસીબી ટીમે દબોચી લીધો હતો.

Navsari News:  નવસારી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. CB એ 4 રાજ્યોમાં હાહાકાર મચાવનાર ચોર ઝડપી પાડ્યો છે. આરોપીની ચોરીમાં અનોખી મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તે દિવસના અજવાળામાં ચોરી કરવામાં માસ્ટર છે. મૂળ નંદુરબારના રહેવાસી જીમી ઉર્ફે દિપક શર્મા પર 51 ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રીઢા ગુનેગારને ગાંધી ફાટક પાસેથી એલસીબી ટીમે દબોચી લીધો હતો. જે બાદ જલાલપોર પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

આવી હતી મોડસ ઓપરેન્ડી

બપોરના સમયે મહિલાઓ બાળકોને ટ્યુશન મૂકવા કે પુરુષો કોઈ અન્ય કામથી થોડા સમય માટે બહાર જાય ત્યારે જ આ ખેલાડી પોતાનો ખેલ કરતો હતો. બાઈક લઈને નીકળે સાથે એક મોટું ડિસ્મિસ રાખે, ફ્લેટ કે બંધ બંગલાને નિશાન બનાવી બપોરના સમયે તાળું તોડી ઘરમાં પ્રવેશી લોકર ને તોડી માત્ર 25 મિનિટમાં હાથ સફાયો કરી નાસી જતો આ ચોર છેલ્લા લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. LCB ના પોલીસ કર્મચારી સંદીપભાઈ પીઠાભાઈ તથા અર્જુનભાઈ પ્રભાકરને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ગાંધી રેલવે ફાટક ઓવર બ્રિજના પશ્ચિમ અબ્રામા તરફ દક્ષિણ છેડે આરોપી પસાર થવાનો છે જેને આધારે વોચ ગોઠવતા આરોપી જીમી ઉર્ફે દિપક શર્મા આબાદ ઝડપાઈ ગયો હતો.

Navsari: નવસારી LCB એ 4 રાજ્યોમાં હાહાકાર મચાવનાર ચોર ઝડપ્યો, આવી હતી મોડસ ઓપરેન્ડી

જુગાર રમવાનો હતો શોખીન

પકડાયેલા આરોપીને જુગારનો શોખ હોય તે માત્ર જુગાર રમવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો, ચોરી કરી સીધો તે મુંબઈ દિલ્હી જેવા શહેરોમાં જઈ મોટા મોટા ક્લબમાં પૈસા ઉડાવતો હતો અને પૈસા પુરા થયા બાદ ફરીવાર બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના ચોરી કરી પોતાનો મોજ શોખ પૂરો કરતો હતો.

Navsari: નવસારી LCB એ 4 રાજ્યોમાં હાહાકાર મચાવનાર ચોર ઝડપ્યો, આવી હતી મોડસ ઓપરેન્ડી

7.12 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

આરોપી પાસેથી મોટરસાયકલ, બે મોબાઈલ ફોન મળી કુલ 7,12,370 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget