શોધખોળ કરો

Crime News: ઘોર કળિયુગ! જેતપુરમાં પિતાએ સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર

Crime News: રાજકોટ જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Crime News: રાજકોટ જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વિગતે વાત કરીએ તો, જેતપુરમાં પાલક(સાવકા )પિતાએ નાબાલિક  સગીરા પુત્રી ઉપર દુષ્કર્મ આચરતા ચકચારમ મચી જવા પામી છે. રાત્રીના સમયે એકલતાનો લાભ લઈ પાલક (સાવકા ) પિતાએ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી.

સગીર બાર વર્ષની દીકરીએ માતાને સમગ્ર બનાવની જાણ કરતા માતાએ જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ જેતપુર પોલીસે પાલક  પિતા ઉપર પોક્સો -દુષ્કર્મની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ બનાવને પગલે આરોપી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. 

ડાયમંડ નગરી સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સૂરત શહેરના અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા અરેરાટી મચી ગઈ છે. પિન્ટુ નવસારીવાલા નામના વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સૂર્યા મરાઠી ગેંગના સંભ્યએ હત્યાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે.

6 જેટલા ચપ્પુના ઘા ઝીંકી  યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે હત્યારાઓએ યુવકને જૂની અદાવતની પતાવટ માટે ફોન કરી બોલાવ્યો હતો. એવી પણ વાત સામે આવી છે કે,  હત્યારાઓ અને મૃતક ક્રિકેટના સટ્ટા સાથે પણ જોડાયેલા હતા. હાલમાં ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાની જાણ ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતક યુવક પીન્ટુ નવસારીવાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તો બીજી તરફ એવું જાણવા મળ્યું હતું કે, પીન્ટુ નવસારીવાળાની હત્યા રૂપિયાની લેતીદેતીમાં કરવામાં આવી છે. જેમાં તેમના જ મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીમાં અણબનાવ બનતા મામલો ઉગ્ર બન્યો હતો, જેમાં છરીના ઘા ઝિંકી યુવકની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો

Surat Crime: પતિ જોબ પર ગયો અને પાછળથી પત્નીએ 4 વર્ષની માસૂમ બાળકી સામે ભર્યું આવું ઘાતક પગલું

Crime :BJP નેતા રણજીત શ્રીનિવાસન હત્યા કેસ, કેરળ કોર્ટે 15 PFI આતંકવાદીઓને ફટકારી મોતની સજા

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

Embed widget