શોધખોળ કરો

Surat Crime: પતિ જોબ પર ગયો અને પાછળથી પત્નીએ 4 વર્ષની માસૂમ બાળકી સામે ભર્યું આવું ઘાતક પગલું

સુરતના અડાજણમાં 22 વર્ષની પરિણિતાએ 4 વર્ષની માસૂમ બાળકીની સામે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું. પતિ જોબ પર ગયા બાદ પાછળથી આવું ઘાતક પગલું લેતા ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે

Surat Crime: સુરતના અડાજણમાં  પરિણતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા અરેરાટી વ્યાપી ગઇ છે.  22 વર્ષિય નેહાબેન હરેશ રોહિતે કોઇ અગમ્ય કારણોસર ઘાતક પગલું ભર્યું હોવાની શંકા સેવાઇ રહી છે. જો કે હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પતિ નોકરી ગયા હતા ત્યારે 4 વર્ષ ની દીકરી સામે જ મહિલાએ આ ઘાતક પગલું ભર્યું હતું. અડાજણ પોલીસે આપઘાતનો  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

જો કે આ સમગ્ર મામલે સાસરિયા પક્ષ સતત ત્રાસ આપતા હોવાનો મૃતક દીકરી ના પિતાએ આરોપ મૂક્યો છે. મૃતક દીકરીના પિતાના જણાવ્યાં મુજબ બે દિવસ  પહેલા મૃતક દીકરી એ પોતાની માતા ને વાત કહી કહી હતી અને  સાસુ અને  દિયર કામ બાબતે ત્રાસ આપતો હોવાનો આક્ષેપ મૂક્યો હતો.  સમગ્ર ઘટનાને લઇને મૃતકના પિતાએ ન્યાય માટે માંગણી કરી છે.

તો બીજી તરફફ સુરતમાંથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. સુરતના કડોદરા વિસ્તારમાં પ્રેમી પંખીડાએ પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી છે, જેમાં બન્નેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. મૃતક યુવક અને યુવતી બન્ને મધ્યપ્રદેશના હતા અને છેલ્લા એક વર્ષથી સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા હતા.                                                   

માહિતી પ્રમાણે, સુરતમાં પ્રેમી પંખીડાએ રેસિડેન્ટ કૉમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી છે. સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી સરગમ કોમ્પ્લેક્ષના તૃપ્તિ રેસિડેન્સીમાં આ ઘટના ઘટી છે. છેલ્લા એક વર્ષથી મધ્યપ્રદેશના મંદસોરનું એક પ્રેમી પંખીડા કપલ કડોદરા વિસ્તારમાં આવીને રહી રહ્યું હતુ, આ પ્રેમી પંખીડાને મધ્ય પ્રદેશ પોલીસ ત્યાંથી શોધતી શોધતી અહીં પહોંચી હતા, મધ્ય પ્રદેશ પોલીસ સુરત પોલીસની સાથે જ્યારે તૃપ્તિ રેસિડેન્સીમાં તેમના રૂમની બહાર પહોંચી અને દરવાજો ખખડાવી રહી હતી, તે સમયે પ્રેમી પંખીડાએ બિલ્ડિંગના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. બાદમાં બન્નેને શહેરના કડોદરા વિસ્તારમાં આવેલી સંજીવની હૉસ્પીટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget