શોધખોળ કરો

Surat : યુવકે યુવતીને હોટલમાં લઈ જઈને માણ્યું શરીરસુખ, યુવતીને ગર્ભ રહી ગયો ને પછી તો......

SBI બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરતાં પરણિત યુવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમ નહીં સ્વીકારે તો આપઘાતની ધમકી આપતો હતો. 

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં પરણિત યુવાને અપરણિત હોવાનું જણાવી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. SBI બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરતાં પરણિત યુવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રેમ નહીં સ્વીકારે તો આપઘાતની ધમકી આપતો હતો. 

ઇન્ટિરિયર ડિઝાઇન વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને ગર્ભ રહી જતા ગોળી ખવડાવી ગર્ભપાત કરાવાની કોશિશનો આરોપ લગાવ્યો છે. પત્નીને બહેન અને પુત્રને ભત્રીજો બતાવી યુવતીને અંધારામાં રાખી હતી. PAYTM પ્રોફાઈલમાં ફોટો જોતા ભાંડો ફૂટ્યો હતો. ડુમસની એક હોટલમાં લઇ જઇ શરીરસુખ માણતો હતો. પાંડેસરા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ આરંભી છે. 

અમદાવાદઃ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પરણીતાના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હતા. આ સંબંધને કારણે પતિ છેલ્લા અઢી વર્ષથી પત્નીને શારીરિક-માનિસક ત્રાસ આપી રહ્યો હતો. તેમજ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતો હતો. આ બધાથી કંટાળીને પરણીતાએ આપઘાત કરી લીધો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. 

મૃતક મહિલાને સંતાન ના હોવાથી પતિ અન્ય મહિલા સાથે મૈત્રી કરારમાં રહેતો હતો. મૃતક નો પતિ મહિલાને છેલ્લા અઢી વર્ષથી માનસિક શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતો હતો. મહિલાના આત્મ હત્યા બાદ પતિ અને મૈત્રી કરારમાં રહેતી મહિલાએ પોલીસ સામે ખોટું નિવેદન આપી આત્મહત્યા છૂપાવાવનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે પતિ અને મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Surat : સગીરા સાથે પ્રેમી અને તેના બે મિત્રોએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ ને પછી એવું કર્યું ગંદુ કામ કે.........

 

સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં સગીરાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આરોપીએ સોશ્યલ મીડિયા પર મિત્રતા કેળવી સગીરાનો વિશ્વાસ જીત્યો હતો. ચોરીછૂપીથી સગીરાનું વીડિયો ઉતારી લઈ બ્લેકમેલ કરી હતી. યુવકે તેના મિત્રોને પણ સગીરાનું વીડિયો આપ્યો અને બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો. 

 

 

બળાત્કાર બાદ નારાધમોએ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સગીરાના પરિવારજનોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સરથાણા પોલીસે ત્રણેય આરોપીઓ સચિન કુકડીયા, કિશન ડાભી અને વૈભવ બગદારીયાની ધરપકડ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Embed widget