શોધખોળ કરો

Surat News : 'મારો પતિ TVનો અવાજ વધારી મોઢામાં વેલણ નાંખી ઢોરમાર મારે છે'

ક્રાઈમની સિરિયલ જોઈ પતિનો પત્ની પર અત્યાચાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અઠવા ઝોન ના કોર્ટ વિસ્તારની ઘટના છે. પરણીતાએ તેના પતિ સામે ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ કરી છે.

સુરતઃ ક્રાઈમની સિરિયલ જોઈ પતિનો પત્ની પર અત્યાચાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અઠવા ઝોન ના કોર્ટ વિસ્તારની ઘટના છે. પરણીતાએ તેના પતિ સામે ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ કરી છે. પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતં કે, મારો પતિ TVનો અવાજ વધારી મોઢામાં વેલણ નાંખી ઢોરમાર મારે છે.

જો કે મામલો પોલીસ મથકે પહોંચતા સજાના ડરે પતિએ આપઘાત કરી લીધો છે. પત્નીને મારી પોતે પણ મરી જશે જેવી ધમકી આપી પતિએ આપઘાત કર્યો. નયતાબેનને પિયરમાં મોકલાતા જીવ બચી ગયો. ઘરેલુ હિંસાના કેસોમાં એક અલગ પ્રકારનો કેસ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

CRIME NEWS: સુરતમાં બે ભાઈઓએ મળીને છરીના 20 ઘા ઝીંકી યુવકની કરી હત્યા

સુરત: ડાયમંડ નગરી સુરતમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે ભાઈઓએ મળીને એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. સાગરામપુરા વિસ્તારમાં શનિવારે આ હત્યા થઈ હતી. હવે આ મર્ડરના સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં અઠવા પોલીસે હત્યારા બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. હત્યાની ઘટનાને અંજામ આપનાર બન્ને સગા ભાઈ રફીક ઈરફાન શેખ અને સાજીદ ઈરફાન  શેખને ઝડપી પાડીને પોલીસે આગળનીકાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતમાં 20 જેટલા ઘા મારીને સાજીદ નામના યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

44 વર્ષની કાકી 14 વર્ષના ભત્રીજા સાથે માણતી હતી શરીરસુખ

બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 44 વર્ષની કાકી અને 14 વર્ષની સગીર ભત્રીજાના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. મહિલાના પતિએ ગ્રામજનોની મદદથી બંનેના લગ્ન કરાવ્યા હતા. મહિલાને ત્રણ બાળકો પણ છે. મામલો 12 સપ્ટેમ્બરનો છે પરંતુ હવે આ મામલો સામે આવ્યો છે. સંબંધોને શરમજનક બનાવતો આ કિસ્સો જિલ્લાના વનમાંખી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. મામલો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.  મહિલાને તેના પતિએ ભત્રીજા સાથે શરીરસુખ માણતી વખતે પકડી લીધી હતી. જે બાદ પતિએ જબરજસ્તીથી બંનેના લગ્ન કરાવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહિલાનો પતિ પંજાબમાં નોકરી કરે છે

મળતી માહિતી મુજબ મહિલાનો પતિ પંજાબમાં નોકરી કરે છે. ગ્રામજનોએ મહિલાના પતિને તેની પત્ની અને ભત્રીજા વચ્ચેના અનૈતિક સંબંધો અંગે જાણ કરી હતી. જે બાદ પતિ ચોરીછૂપીથી ગામમાં આવ્યો હતો. ત્યારબાદ પત્ની અને 14 વર્ષના ભત્રીજાને કઢંગી  હાલતમાં ઝડપી લીધા હતા. ત્યારપછી ગામલોકોની મદદથી બંનેના લગ્ન થયા હતા. સગીરે તેની કાકીને સિંદૂર પણ ભર્યું હતું. લગ્ન કર્યા બાદ મહિલાએ ભત્રીજાના પગને પણ સ્પર્શ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આખા ગામના લોકોને બંને વચ્ચેના ગેરકાયદે સંબંધોની જાણ હતી. આ અંગે સગીરના પરિવારજનોને પણ જાણ થઈ હતી. ત્યારબાદ ગ્રામજનોએ મહિલાના પતિને ફોન પર જાણ કરી હતી.

ગ્રામજનોના દબાણને કારણે સગીરનો પરિવાર કંઈ કરી શક્યો ન હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget