શોધખોળ કરો

Crime: 10 વર્ષની બાળકી પર રેપ, ગુલ્લક ખરીદવા માટે એકલી બજાર ગઇ હતી, ને પછી સાંજે.............

આ ઘટનાના લઇને એસપીનુ કહેવુ છે કે, આ ઘટના પર તમામ એન્ગલથી તપાસ ચાલી રહી છે. ઘટના રવિવાર બપોરની છે. બતાવવામાં આવી રહ્યું છે કે, 10 વર્ષીય બાળકી ગોલક ખરીદવા માટે બહાર નીકળી હતી,

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાંથી ફરી એકવાર દુષ્કર્મની દર્દનાક ઘટના સામે આવી છે. આ વખતે એક માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે. અહીં એક 10 વર્ષની બાળકી લોહીલૂહાણ બેભાન થયેલી હાલતમાં ઝાડીઓમાંથી મળી આવી હતી, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો. હાલમાં તેને મેડિકલ કૉલેજ કાનુપરમાં રેફર કરવામાં આવી છે, બાળકી સાથે દુષ્કર્મની આશંકા પુરેપુરી રીતે પોલીસ કરી રહી છે અને તપાસમાં લાગી છે. 

આ ઘટનાના લઇને એસપીનુ કહેવુ છે કે, આ ઘટના પર તમામ એન્ગલથી તપાસ ચાલી રહી છે. ઘટના રવિવાર બપોરની છે. બતાવવામાં આવી રહ્યું છે કે, 10 વર્ષીય બાળકી ગોલક ખરીદવા માટે બહાર નીકળી હતી, સાંજે તે પીડબલ્યૂડી ગેસ્ટ હાઉસ કેમ્પસમાં ઝાંડીઓમાંથી મળી હતી. તેના ચહેરા પર ઇજાના નિશાન અને તે લોહીલૂહાણ સ્થિતિમાં હતી. બાળકીને પોલીસકર્મી તેડીને હોસ્પિટલ લઇ ગયા હતા. 

આ 12 વર્ષની અપંગ બાળકી પીડાથી રડી રહી હતી અને લોકો તેની મદદ કરવાને બદલે વીડિયો બનાવી રહ્યા હતા. બાદમાં કોઈક રીતે પરિવારને બાળકીની જાણ થઈ હતી. ત્યારપછી તેમણે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મનોજ પાંડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે બાળકીને ખોળામાં ઊઠાવીને રસ્તામાં દોડવા લાગ્યા હતા.

ખાસ વાત છે કે યુપીના આ ઘટનાના 16 કલાક પછી પણ બાળકીની હાલતમાં કોઈ જ સુધારો આવ્યો નથી. તે ન તો બોલી શકતી નથી અને પરિવારના સભ્યો પણ કંઈ બોલી શકતા નથી. જોકે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. 

Riwa Accident: રીવામાં ભયંકર અકસ્માત, બસ અને ટ્રકની ટ્ક્કરમા 15નાં મોત,40થી વધુ ઘાયલ
Rewa Accident:ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદને જોડતા નેશનલ હાઈવે 30 પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે.  આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદને જોડતા નેશનલ હાઈવે 30 પર એક ભયાનક અકસ્માત થયો હતો. ત્રણ વાહનોની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, અકસ્માત શુક્રવારે રાત્રે થયો હતો. બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ સોહાગી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને ત્યોંથર  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
હાર્દિક પટેલ સહિતના આ ચાર પાટીદાર નેતાઓ પર ભાજપ સરકાર મહેરબાન, 14 કેસ પરત ખેંચ્યાનો દાવો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
મોંઘી EMIથી મળશે રાહત,RBI એ 5 વર્ષ પછી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Jeet Adani Wedding: કડક સુરક્ષા વચ્ચે આજે જીત અદાણી અને દિવા શાહના લગ્ન, ગૌતમ અદાણીની સિક્યોરીટીમાં ખડેપગે રહેશે 22 જવાનો
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Gujarat: કાતિલ ઠંડીનું મોજુ ફરી આવશે, આગામી 48 કલાક ભારે, જાણો આજે ક્યાં કેટલું નોંધાયુ તાપમાન
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ રાશિના જાતકોનું ચમકશે નસીબ
Mahashivratri 2025: મહાશિવરાત્રી પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ રાશિના જાતકોનું ચમકશે નસીબ
Shani Dev: મહાશિવરાત્રી પછી કુંભ રાશિમાં અસ્ત થઇને શનિદેવ આ રાશિઓને આપશે રાહત
Shani Dev: મહાશિવરાત્રી પછી કુંભ રાશિમાં અસ્ત થઇને શનિદેવ આ રાશિઓને આપશે રાહત
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Rain: ભારે પવનો સાથે માવઠું થવાની અંબાલાલની આગાહી, કેટલા જિલ્લામાં ક્યાં પડશે કમોસમી વરસાદ ?જાણો
Heart Attack: દુકાનમાં કામ કરતો યુવાન ઓચિંતો ઢળી પડ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
Heart Attack: દુકાનમાં કામ કરતો યુવાન ઓચિંતો ઢળી પડ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
Embed widget