શોધખોળ કરો

Admission : ધો 12માં સારા માર્ક્સ ના આવ્યા હોય તો પણ લેવું છે સારી કોલેજમાં એડમિશન!

પરીક્ષામાં પેપર વાંચવાનો સમય અલગથી આપવામાં આવે છે. જ્યારે કાગળ હાથમાં આવે ત્યારે ઉતાવળ ન કરો. પહેલા પેપરને બરાબર વાંચો અને દરેક પ્રશ્નને બરાબર વાંચ્યા પછી જ તેને ઉકેલવાનું શરૂ કરો.

Time Management Tips For Exams: પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ઘણીવાર આ સમસ્યાનો સામનો કરવો પડે છે કે તેઓ ગમે તેટલું મેનેજ કરે પણ અંતે સમય ઓછો પડે છે. પ્રેક્ટિસ કર્યા પછી પણ આ સમસ્યા આવે છે. જો તમે પણ સમયના અભાવની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે સારી કોલેજમાં એડમિશન માટે 12મા માર્કસને બદલે CUET સ્કોરને મહત્વ આપવામાં આવશે. તેથી જો કોઈ કારણોસર તમે 12મામાં સારો સ્કોર ન કર્યો હોય, તો સારી કૉલેજમાં પ્રવેશ મેળવવાની તમારી તકો ઘટતી નથી. આ રીતે તૈયારી કરો અને સારો સ્કોર મેળવો.

કોઈ ઉતાવળ નથી

પરીક્ષામાં પેપર વાંચવાનો સમય અલગથી આપવામાં આવે છે. જ્યારે કાગળ હાથમાં આવે ત્યારે ઉતાવળ ન કરો. પહેલા પેપરને બરાબર વાંચો અને દરેક પ્રશ્નને બરાબર વાંચ્યા પછી જ તેને ઉકેલવાનું શરૂ કરો. ઉતાવળમાં ઘણી વાર પૂછ્યું કંઈક બીજુ હશે અને આપણે લખીનેય કંઈક જુદુ જ આવીએ છીએ. તેથી પેપરમાં આપેલી તમામ સૂચનાઓ, તમામ પ્રશ્નો બરાબર વાંચો અને પછી જ આગળ વધો.

દરેક સેક્સન માટે સમય સેટ કરો

પેપર ઉકેલવાનું શરૂ કરવા માટે, સૌ પ્રથમ આખા પેપરના દરેક વિભાગને વિભાજીત કરો અને નક્કી કરો કે કયા વિભાગમાં કેટલો સમય આપવો છે. ત્યાર બાદ દરેક પેટા વિભાગ માટે પણ સમય નક્કી કરો. જ્યારે સમય પૂરો થવાનો હોય ત્યારે તેને જ્યાં છે ત્યાં છોડી દો. જો કે, ખાતરી કરો કે કંઈપણ બાકી ન રહી જા અને બધા પ્રશ્નોને પુરા કરીને આગળ વધતા રહો. પહેલા લાંબા પ્રશ્નો ઉકેલો જેથી સમયની અછતને કારણે તમે તેમને પાછળથી ચૂકી ન જાઓ.

શરૂઆતથી જ ઝડપ રાખો

ઘણીવાર વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે કે તેઓ શરૂઆતમાં ધીમે ધીમે લખે છે અને અંતે પહોંચે ત્યાં સુધીમાં તેઓ એટલી ઝડપ પકડી લે છે કે તેઓ પોતે પણ શું લખ્યું છે તે કહી શકતા નથી. પૂછવામાં કંઈક બીજું આવે છે અને જવાબમા પણ કંઈક બીજું લખવામાં આવે છે. એટલા માટે શરૂઆતથી જ ઝડપ જાળવી રાખવાનો વધુ સારો રસ્તો છે. ઝડપથી આગળ વધો અને અંતે જો સમય બચે તો રિવિઝન કરી લો પણ સમય ઘટે એવું ના કરો. બાકીના સમયમાં સુધારો. શરૂઆતમાં કાચબો અને અંતમાં સસલું બનવાના ફંડાથી બચો.

જો ટાર્ગેટ પુરો ના થાય તો શું કરવું???

જો પ્રશ્ન તેના માટે આપવામાં આવેલા સમયમાં પૂરો ન થતો હોય તો તેને છોડી દો. તેના ચક્કરમાં જે સેક્સન આવડતુ હોય અથવા જે તે આરામથી ઉકેલી શકાય તેમ હોય તો તેની સાથે જોખમ ન લેશો. દરેક પ્રશ્ન માટે નક્કી કરેલા સમયની અંદર તેને આવરી લો અને જો તે ફિટ ન હોય તો તેને છોડી દો. કમ સે કમ પેપરમાં જે સવાલ આવે છે તેને છોડવા ન જોઈએ. અંતમાં રિવિઝનનોનો સમય બચે તેવુ આયોજન કરવું ખુબ જરૂરી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget