શોધખોળ કરો

Government Jobs: રાજ્યના શિક્ષિત બેરોજગારો માટે મોટા સમાચાર, આ વિભાગોમાં થશે ભરતી

Sarkari Naukri 2023: 15 મે સુધીમાં વિવિધ વિભાગોએ ખાલી પદો માટે યાદી મોકલવાની રહેશે.

Sarkari Naukri: રાજ્યના શિક્ષિત બેરોજગારો માટે સારા સમાચાર  છે. સરકારી નોકરી મેળવવા મહેનત કરતા યુવાઓ માટે પરીક્ષા યોજાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિભાગો પાસે માહિતી માંગવામાં આવી છે. બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ સહિતના સવર્ગ માટે પરીક્ષા યોજાશે. હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતના વર્ગ 3ની ખાલી પદ માટે સીધી ભરતી થશે. ઓગસ્ટ મહિનામાં આ ભરતી પરીક્ષા યોજવાનું આયોજન છે. 15 મે સુધીમાં વિવિધ વિભાગોએ ખાલી પદો માટે યાદી મોકલવાની રહેશે.

Government Jobs: રાજ્યના શિક્ષિત બેરોજગારો માટે મોટા સમાચાર, આ વિભાગોમાં થશે ભરતી

ગ્રેજ્યૂએટ છો ? અહીં તમારા માટે બહાર પડી બમ્પર સરકારી નોકરી

જ્યૂએશન કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો બેસ્ટ મોકો સામે આવ્યો છે. મધ્યપ્રદેશ પ્રૉફેશનલ એક્ઝામિનેશન બૉર્ડે ગૃપ વન અને ગૃપ ટૂ માટે બમ્પર પદો પર ભરતી બહાર પાડી છે. એવા ઉમેદવારો જે આ વેકેન્સી માટે અરજી કરવાની યોગ્યતા અને ઇચ્છા રાખે છે, તેઓ બતાવવામાં આવેલા નિયત ફૉર્મેટમાં ફૉર્મ ભરી શકે છે. અરજી હજુ શરૂ નથી થઇ. અરજી શરૂ થશે 17 એપ્રિલ 2023 થી આ ભરતીઓ માટે એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે 1 મે, 2023. એ પણ જાણી લો કે અરજી માત્ર ઓનલાઇન કરવામાં આવશે, આ માટે કેન્ડિડેટ્સે એમપીપીઇબીની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. અહીંથી તમે આસાનીથી ફૉર્મ ભરી શકો છો.

વેકેન્સી ડિટેલ્સ 
આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી ગ્રામીણ કૃષિ વિસ્તાર અધિકારી, વરિષ્ઠ કૃષિ વિકાસ અધિકારી, ગ્રામીણ ઉદ્યાન વિસ્તાર અધિકારી જેવા અનેક પદો ભરવામાં આવશે, આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 1978 પદો ભરવામાં આવશે, આની ડિટેલ આ પ્રકારે છે. 

ગ્રામીણ વિકાસ અધિકારી – 1852 પદ
લેબ ટેકનિશિયન – 14 પદ
ફિલ્ડ એક્સટેન્શન અધિકારી – 27 પદ
ડાયરેક્ટર એગ્રીકલ્ચર – 1 પદ
ગ્રામીણ ઉદ્યાન વિસ્તાર અધિકારી – 52 પદ
સીનિયર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ઓફિસર – 7 પદ
સીનિયર ગ્રામીણ ઉદ્યાન વિકાસ અધિકારી – 25 પદ

આ પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટ્સના સંબંધિત વિષયમાં ગ્રેજ્યૂએટ હોવુ જરૂરી છે. સાથે જ તેની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચેની હોવી જોઇએ. અન્ય ડિટેલ માટે અધિકારિક વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ ચેક કરી શકો છો.  

કઇ રીતે થશે સિલેક્શન 
આ પદો પર કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાના માધ્યમથી થશે. આ પસંદ થયેલા કેન્ડિડેટ્સને ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, પરીક્ષાનું આયોજન 15 જુલાઇ, 2023 ના દિવસે બે શિફ્ટોમાં કરવામાં આવશે. 

અરજી ફીની જો વાત કરવામાં આવે તો, બિનઅનામત કેટેગરીના કેન્ડિડેટ્સને 500 રૂપિયા ફી આપવી પડશે, જ્યારે અનામત કેટેગરીના કેન્ડિડેટ્સને ફી તરીકે 250 રૂપિયા આપવી પડશે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget