શોધખોળ કરો

CTET Admit Card 2024: CBSEએ જાહેર કર્યા CTET પરીક્ષાના એડમિટ કાર્ડ, ડાયરેક્ટ લિંકથી કરો ડાઉનલોડ

CTET Admit Card 2024 Release: ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

CTET Admit Card 2024 Release: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી તેઓ સત્તાવાર સાઇટ ctet.nic.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા દેશના 284 શહેરોમાં સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા લેવામાં આવશે. CTET પેપર 1 અને 2 CBSE દ્વારા અલગ-અલગ શિફ્ટમાં આયોજિત કરવામાં આવશે. CTET પેપર 1 સવારે 9:30 થી બપોરે 12 વાગ્યા સુધી શરૂ થશે. જ્યારે બીજી શિફ્ટ બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી યોજાશે.

દરેક પ્રશ્નના એક માર્ક હશે

સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET)માં ચાર વિકલ્પો સાથે MCQ's હશે. દરેક પ્રશ્ન એક માર્કનો રહેશે. જ્યારે પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં. ઉમેદવારોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે જરૂરી ઓળખપત્રો દાખલ કરવા પડશે. ઉમેદવારો વધુ માહિતી માટે સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

સ્ટેપ 1: એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જાવ.

સ્ટેપ 2: આ પછી ઉમેદવારો હોમ પેજ પર CTET એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: પછી ઉમેદવારો તેમના જરૂરી લોગિન ક્રેડેન્શિયલ દાખલ કરે છે.

સ્ટેપ 4: હવે ઉમેદવારો સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5: પછી ઉમેદવારોએ એડમિટ કાર્ડ પર હાજર વિગતો તપાસવી જોઈએ.

સ્ટેપ 6: આ પછી ઉમેદવારોએ CTET એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું જોઈએ.

સ્ટેપ 7: અંતે ઉમેદવારો એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ કાઢી લો

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (ASER 2023) અનુસાર, ધોરણ 11 અને 12ના 55 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સામાન્ય સ્ટ્રીમ એટલે કે આર્ટસ પસંદ કરે છે. અપડેટ કરાયેલ અહેવાલ દર્શાવે છે કે 14 થી 18 વર્ષની વયના એક ક્વાર્ટર કિશોરો તેમની પ્રાદેશિક ભાષાઓમાં વર્ગ 2 સ્તરનું લખાણ અસ્ખલિતપણે વાંચી શકતા નથી.

સોશિયલ મીડિયાનો યુગ ભારતની યુવા પેઢીને અભ્યાસમાં નબળી બનાવી રહ્યો છે. બુધવારે જે એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER-2023) નો રિપોર્ટ આવ્યો તે આશ્ચર્યજનક છે. અપડેટ થયેલ વાર્ષિક સ્થિતિ અહેવાલ દર્શાવે છે કે 14 થી 18 વર્ષની વયના ચોથા ભાગના કિશોરો તેમની પ્રાદેશિક ભાષાઓમાં વર્ગ 2 સ્તરનું લખાણ અસ્ખલિતપણે વાંચી શકતા નથી.

રિપોર્ટ અનુસાર, 56 ટકા લોકો અંગ્રેજીમાં વાક્યો પણ વાંચી શકતા નથી. એજ્યુકેશન રિપોર્ટ ASER 2023 બુધવારે બહાર પાડવામાં આવ્યો હતો. ASER એ રાષ્ટ્રીય સ્તરનું ઘરેલું સર્વેક્ષણ છે જે ગ્રામીણ ભારતમાં બાળકોના શાળાકીય શિક્ષણ અને શિક્ષણની સ્થિતિ અંગે અહેવાલ આપે છે. ASER 2023 “Beyond Basics” સર્વે 26 રાજ્યોના 28 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો, જે 14-18 વર્ષની વય જૂથના કુલ 34,745 યુવાનો સુધી પહોંચ્યો હતો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget