શોધખોળ કરો

Board Exam: સરકારની મોટી જાહેરાત, હવે વર્ષમાં બે વખત લેવાશે બોર્ડની પરીક્ષા! આ રીતે આવશે રિઝલ્ટ

વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે વર્ષમાં બે વખત પરીક્ષા યોજ્યા બાદ જે નંબરો સારા હશે તેને જ અંતિમ ગણવામાં આવશે.

Ministry of Education: શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ મંત્રાલય દ્વારા સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આજે શાળા શિક્ષણ-પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની જોગવાઈઓને લાગુ કરતી વખતે આ જાહેરાતો કરવામાં આવી છે. જે મુજબ હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે. જેમાં વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ હશે કે તેઓ બંને સત્રોની પરીક્ષામાં શ્રેષ્ઠ માર્કસને અંતિમ ગણી શકે.

બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં માત્ર એક જ વખત તમામ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. શિક્ષણ મંત્રાલય દ્વારા નવી પરીક્ષા પેટર્ન આધારિત બોર્ડ પરીક્ષાઓ વિષયોને લગતી વિદ્યાર્થીઓની સમજ અને સ્પર્ધાત્મક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરશે. તેમજ વર્ગમાં નકલોને 'કવર' કરવાની વર્તમાન પ્રથા ટાળવામાં આવશે. નકલની કિંમત પણ ઑપ્ટિમાઇઝ કરવામાં આવશે. ઉપરાંત, શાળા બોર્ડ યોગ્ય સમયે 'ઓન ડિમાન્ડ' પરીક્ષાઓ ઓફર કરવાની ક્ષમતા વિકસાવશે.

બોર્ડની પરીક્ષા બે વખત લેવામાં આવશે

વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે વર્ષમાં બે વખત પરીક્ષા યોજ્યા બાદ જે નંબરો સારા હશે તેને જ અંતિમ ગણવામાં આવશે.

બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે

શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ફેરફારો હેઠળ, ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની સ્ટ્રીમ પસંદ કરવાની ફરજિયાત હવે દૂર કરવામાં આવી છે. હવે આ વર્ગોમાં વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો પસંદ કરી શકશે. આ સિવાય શિક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે વિદ્યાર્થીઓએ 11મા અને 12મા ધોરણમાં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જોઈએ. 2024માં પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં તમામ બોર્ડના અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓએ સાયન્સ, કોમર્સ, આર્ટસ, વોકેશનલ વગેરેમાંથી કોઈપણ એકની પસંદગી કરવાની હોય છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ વાત કહી

રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક સમીક્ષા અને NSTC સમિતિની સંયુક્ત વર્કશોપ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે કસ્તુરીરંગનના માર્ગદર્શન હેઠળ સ્ટીયરિંગ કમિટીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. તેમણે સરકારને સોંપી દીધી છે. સરકારે NCERTને આપી દીધી છે. NCERT દ્વારા બે સમિતિઓ, રાષ્ટ્રીય નિરીક્ષણ સમિતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક સમિતિ (NSTC)ની રચના કરવામાં આવી છે. આ બંને સમિતિઓ 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને મૂળભૂત ભારતીય વિચારસરણી પર આધારિત અભ્યાસક્રમ તૈયાર કરશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Embed widget