શોધખોળ કરો

જેઈઈ, ગુજકેટ, નીટની તૈયારી માટે તાલીમ સહાય મેળવવા કરો અરજી, માત્ર આ લોકોને જ મળશે લાભ

સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો લાભ રાજ્ય કક્ષાએ નિયમોનુસાર તૈયાર કરેલા મેરિટમાં આવતાં વિદ્યાર્થીઓને ફક્ત એક જ વાર મળવાપાત્ર છે.

અમદાવાદઃ ધો.12 સાયન્સ પછી ઘણા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી માટે જેઈઈ, ગુજકેટ, નીટની પરીક્ષા આપતાં હોય છે. આ પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ esamaj.kalyan.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે.

સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય યોજનાનો લાભ રાજ્ય કક્ષાએ નિયમોનુસાર તૈયાર કરેલા મેરિટમાં આવતાં વિદ્યાર્થીઓને ફક્ત એક જ વાર મળવાપાત્ર છે.

આરબીઆઈમાં નીકળી નોકરી, જલદી કરો અરજી

 સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સારી તક આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 900 થી વધુ સહાયક પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, 17 ફેબ્રુઆરીથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ આઠ માર્ચ 2022 છે.

નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર, RBI સહાયકની 950 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

વયમર્યાદા

RBIમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1લી ફેબ્રુઆરી 2022ના રોજ 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ, અનામત વર્ગ માટે છૂટછાટ આપવામાં આવે છે. અન્ય પછાત વર્ગોને 3 વર્ષની અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

ઉમેદવારોની પસંદગી પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને લેગ્વેજ પ્રોફિશિએન્સી ટેસ્ટ (LPT) પરીક્ષાના આધારે કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 26-27 માર્ચ 2022 ના રોજ ઓનલાઈન લેવામાં આવશે.

 આ રીતે અરજી કરો

  • RBIની અધિકૃત વેબસાઈટ opportunities.rbi.org.in પર જાઓ.
  • 'આસિસ્ટન્ટ પોસ્ટ રિક્રુટમેન્ટ' વિકલ્પ પર ક્લિક કરો. નવા રજિસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.
  • તમારું નામ, સંપર્ક વિગતો અને ઈમેલ આઈડી દાખલ કરો અને ફોટો અને સહી અપલોડ કરો.
  • તે પછી અરજી ફોર્મની વિગતો ભરો અને પેમેન્ટ કરો અને 'સબમિટ' પર ક્લિક કરો.

આરબીઆઈ સહાયકનો પગાર

RBI સહાયકની જગ્યાઓ માટે પસંદ કરવામાં આવનાર ઉમેદવારોને દર મહિને 36,091 પગાર આપવામાં આવશે. આ સિવાય અન્ય ભથ્થાઓ સાથે પૂરો પગાર મળશે.

આરબીઆઈ સહાયકની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કાની હશે. સૌ પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા હશે. આમાં સફળ થનારાઓએ મુખ્ય પરીક્ષામાં બેસવાનું રહેશે. પછી લેગ્વેજ પ્રોફિશિએન્સી ટેસ્ટ (LPT) લેવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા 26 અને 27 માર્ચ 2022 ના રોજ ઓનલાઈન લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
Embed widget