શોધખોળ કરો

GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત

GSET 2022 Registration: પરીક્ષા રાજ્યમાં નિર્ધારિત કેન્દ્રો પર લેવામાં આવશે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જૂનાગઢ, વલસાડ, ભુજમાં પરીક્ષા લેવામાં આવશે.

Gujarat State Eligibility Test 2022 (GSET 2022) માટે નોંધણી આજથી એટલે કે 29 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. આ માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gujaratset.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2022 છે. Gujarat State Eligibility Test 6 નવેમ્બર 2022 ના રોજ લેવામાં આવશે.

GSET 2022 ની પરીક્ષા 6 નવેમ્બર, 2022 ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા કુલ 3 કલાકની રહેશે. પ્રથમ પેપર સવારે 9.30 થી 10.30 દરમિયાન 1 કલાક માટે લેવામાં આવશે. જ્યારે પેપર 2 આ પછી તરત જ સવારે 10.30 થી 12.30 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા રાજ્યમાં નિર્ધારિત કેન્દ્રો પર લેવામાં આવશે. પરીક્ષા વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જૂનાગઢ, વલસાડ, ભુજમાં નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજીની શરૂઆતની તારીખ: 29 ઓગસ્ટ 2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 29 સપ્ટેમ્બર 2022
  • પરીક્ષા તારીખ: 6 નવેમ્બર 2022

અરજી ફી જાણો

સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 900 રૂપિયા અને SC/ST/ટ્રાન્સજેન્ડર કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 700 રૂપિયા ચૂકવવાના રહેશે. આ સંદર્ભે વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત શેડ્યૂલ ચકાસી શકે છે.

શૈક્ષણિક લાયકાત

  • માત્ર એવા ઉમેદવારો જ પરીક્ષા માટે અરજી કરી શકે છે, જેમણે UGC માન્ય યુનિવર્સિટીઓમાંથી માસ્ટર અથવા સમકક્ષની પરીક્ષા પાસ કરી હોય. વધુ શૈક્ષણિક લાયકાતની માહિતી માટે, ઉમેદવારો બહાર પાડવામાં આવેલ સૂચના ચકાસી શકે છે.
  • કેવી રીતે અરજી કરવી તે જાણો
  • સૌ પ્રથમ, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gujaratset.ac.in પર જાઓ.
  • હોમ પેજ પર મેઇલ આઈડી દાખલ કરીને નોંધણી કરો.
  • હવે જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.

આ પણ વાંચોઃ

Horoscope Today 30 August 2022: આજે આ 5 રાશિ પર ગ્રહોની ચાલની પડશે મોટી અસર, જાણો કેવો રહેશે તમારો દિવસ

Kutch Accident : નખત્રાણા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના 4ના મોત

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Embed widget