શોધખોળ કરો

School Closed: ગુજરાતના આ મોટા શહેરમાં ભારે વરસાદથી સ્કૂલોમાં જાહેર કરાઈ રજા, જાણો વિગત

Gujarat Monsoon: અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે ટ્વિટ કરીને લખ્યું, અમદાવાદમાં  ભારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને રાખતા વિદ્યાર્થિઓના હીતમાં AMC હદવિસ્તારની  શાળાઓમા આજરોજ  રજા જાહેર કરવામાં આવે છે.

Gujarat Monsson: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સ્કૂલો બંધ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે ટ્વિટ કરીને લખ્યું, અમદાવાદમાં  ભારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને રાખતા વિદ્યાર્થિઓના હીતમાં AMC હદવિસ્તારની  શાળાઓમા આજરોજ  રજા જાહેર કરવામાં આવે છે.

અમદાવાદમાં સરેરાશ કેટલો પડ્યો વરસાદ

અમદાવાદમાં જળપ્રલય સર્જાયો હોય તેમ પાલડીમાં 12 ઇંચ,  ઉસ્માનપુરાણાં 15 ઇંચ, બોડકદેવમાં 13 ઇંચ, જોધપુરમાં 12 ઇંચ, બોપલમાં 12 ઇંચ,  મુક્તમપુરામાં 12 ઇચં, ગોતામાં 8 ઇંચ, ચાંદલોડિયા 7 ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદના કલેકટરે ટ્વિટ કરીને શું લખ્યું

ગુજરાતમાં શું છે વરસાદની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તમામ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના ક્વાટમાં 17.5 ઈચ, પંચમહાલના જાંબુઘોડામાં 17 ઈચ અને છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 16 ઈચ વરસાદ પડ્યો છે. આ સિવાય  ડાંગના સુબુરાં સાડા આઠ ઇંચ, નર્મદાના તિલકવાડામાં સવા પાંચ ઇંચ,  પંચમહાલના હાલોલમાં  સવા પાંચ ઇંચ,  સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ, મોરબીમાં પાંચ ઇંચ, નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ, ખેડામાં પાંચ ઇંચ, નર્મદાના ગુરૂડેશ્વર પોણા પાંચ ઇંચ,   ખેડા વાસોમાં ચાર ઇંચ,   ડભોઈમાં ચાર ઇંચ,   આણંદમાં  4 ઇંચ વરસાદ પડ્યો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget