શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ

અમદાવાદમાં મોડીરાતે વધુ એક અકસ્માતની ઘટના બની.....GMDC ગ્રાઉન્ડ પાસેથી BMW બાઈક લઈને પૂરઝડપે જતો ઇન્ટિરિયર ડિઝાઇનર પાર્થ કલાલ નામનો યુવક રેલિંગ સાથે ટકરાયો....BMW બાઇક શરૂઆતમાં અંધજન મંડળથી 50 મીટર દૂર BRTS રેલીંગ સાથે અથડાયું....બાદમાં આ યુવક સ્પીડ સાથે ઝાડને અથડાયો....યુવકનું હેલ્મેટ પણ નીકળી ગયું અને બાઇક યુવકથી 80 મીટર એટલે કે, 250 ફૂટ જેટલું દૂર જઈને પડ્યું....અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી અલગ પડી ગયો અને સ્થળે જ તેનું મોત થયું....બનાવની જાણ થતાં યુવકના પિતા-ભાઈ અને ટ્રાફિક-પોલીસ સ્થળ પર પહોંચી...અને પાર્થના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો...પોલીસની તપાસમાં પાર્થના અકસ્માત અગાઉના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પાર્થ લાલ કલરના સ્વેટરમાં અંધજનમંડળ પાસે સિગ્નલ બંધ હોવા છતાં પૂરઝડપે BMW બાઇક ચલાવી જઈ રહ્યો છે.....પાર્થની સાથે બે અન્ય વાહનચાલકો પણ સિગ્નલ તોડતા જોવા મળી રહ્યાં છે....જો પાર્થે ટ્રાફિક સિગ્નલ ન તોડ્યું હોય તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત....અકસ્માત બાદ પોલીસે ફરીથી બાઈક શરૂ કરી તો બાઈકની સ્પીડ 163 પ્રતિ કલાકની ઝડપે બતાવતા હતા...એટલે કે શક્યતા છે કે, બાઈકની સ્પીડ 163ની હોઈ શકે છે...જો કે, પોલીસે બાઈકની સ્પીડ જાણવા માટે BMW અને RTOની મદદ લેશે....પોસ્ટમોર્ટમ બાદ પાર્થ કલાલના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો...માતા અને તેના ભાઈના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું.....પાર્થના મોટા ભાઈના 10 દિવસ બાદ લગ્ન હતા અને ઘરમાં નાના દીકરાનું મોત થતા માતમ છવાયો....પાર્થ કલાલ ઇન્ટીરીયર ડિઝાઇનર હતો અને પ્રહલાદનગરના સફલ કોમ્પલેક્ષમાં સાધના સ્ટુડિયો ચલાવતો હતો...
================
સુરતના વેસુ બ્રેડલાઈનર સર્કલ નજીક સ્પોર્ટ્સ બાઈકચાલક પ્રિન્સ પટેલનો અકસ્માત એટલો ખતરનાક થયો કે, માથુ જ ધડથી અલગ થઈ ગયું.....સ્પોર્ટસ બાઈક ફૂલ સ્પીડમાં આ યુવક બાઈક ચલાવીને જઈ રહ્યો હતો...અને બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હોવાનો ખુલાસો થયો છે....એટલું જ નહીં યુવકે હેલ્મેટ પણ નહોતું પહેર્યું....મૃતક પ્રિન્સ પટેલ સોશલ મીડિયા પર  PKR BLOGGER  હોવાનું સામે આવ્યું છે....તે ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવાનો શોખીન હતો... 13 ઓક્ટોબરે મૃતકે 140ની સ્પીડથી બાઈક ચલાવતો હોવાની રીલ પણ સોશલ મીડિયા પર શેર કરી હતી.. અલગ અલગ રીલને લીધે પ્રિન્સની કેટીએમ બાઈક પણ સોશલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની હતી....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી

IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 

IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 

Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી

Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી

એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ

Embed widget