શોધખોળ કરો

Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી

આ એક પ્રોફેશનલ કોર્સ છે. આમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 55 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરવું જરૂરી છે.

Hotel Management: જો તમારે દેશ-વિદેશમાં નોકરી કરવી હોય તો 12મા પછી હોટેલ મેનેજમેન્ટનો સારો કોર્સ બની શકે છે. હોટેલ ઉદ્યોગ સાથે સંબંધિત કોઈપણ મેનેજમેન્ટને હોટેલ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. હોટેલ, રેસ્ટોરન્ટની સેવા, ઉત્પાદન અને વ્યવસાયને યોગ્ય રીતે ચલાવવાની કળાને હોટેલ મેનેજમેન્ટ એટલે કે એચએમ કહેવાય છે. હોટલ મેનેજમેન્ટની અંદર આવી ઘણી કળાઓ શીખવવામાં આવે છે, જે તમારા વ્યક્તિત્વનો વિકાસ તો કરે જ છે પરંતુ ગ્રાહક સાથે સારી રીતે વાતચીત કરવાની કળા પણ શીખવે છે.

હોટેલ મેનેજમેન્ટ કોર્સ માટે પાત્રતા

હોટેલ મેનેજમેન્ટ એક પ્રોફેશનલ કોર્સ છે. આમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 55 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરવું જરૂરી છે. માસ્ટર ડિગ્રી મેળવવા માટે સ્નાતક હોવું જરૂરી છે. કેટલીક સંસ્થાઓ પ્રવેશ પરીક્ષા લે છે જે આપવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓ 12મું પાસ કર્યા પછી હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માગે છે તેઓ યુજી લેવલનો કોર્સ કરવા પાત્ર છે અને જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી હોટેલ મેનેજમેન્ટ સંબંધિત કોર્સ કરવા માગે છે, તેઓ પીજી લેવલનો કોર્સ કરે છે. હોટેલ મેનેજમેન્ટનો ડિપ્લોમા કોર્સ પણ છે જે 1, 2 અથવા 3 વર્ષનો છે.

કોર્સ પૂરો થયા પછી આ ક્ષેત્રોમાં નોકરીઓ ઉપલબ્ધ થશે

  • હોટેલ મેનેજર
  • કિચન મેનેજર
  • ઇવેન્ટ મેનેજર
  • ફ્રન્ટ ઓફિસ મેનેજર
  • બેંકવેટ મેનેજર
  • શેફ
  • હોટેલ ઓપરેશન ડાયરેક્ટર
  • ફ્લોર સુપરવાઇઝર
  • હાઉસ કીપિંગ મેનેજર
  • ગેસ્ટ સર્વિસ સુપરવાઈઝર / મેનેજર
  • વેડિંગ કોઓર્ડિનેટર
  • રેસ્ટોરન્ટ મેનેજર
  • ફૂડ સર્વિસ મેનેજર
  • ફૂડ એન્ડ બેવરેજ સુપરવાઈઝર

પગારની વિગતો

હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યા પછી, તમે હોટેલમાં મેનેજરથી લઈને અનેક હોદ્દા પર નોકરી મેળવી શકો છો. શરૂઆતમાં તમારું પેકેજ 2-3 લાખનું હોઈ શકે છે પરંતુ થોડા અનુભવ પછી જ તમને સારો ગ્રોથ મળે છે. લગભગ 10 વર્ષ સુધી કામ કર્યા પછી, તમે સારા પેકેજ સુધી પહોંચી શકો છો. જો તમને ફાઈવ કે સેવન સ્ટાર હોટલમાં નોકરી મળે છે તો તમારો પગાર આના કરતા અનેકગણો વધી શકે છે. આ સિવાય તમને દેશ-વિદેશની મોટી હોટલોમાં કામ કરવાનો મોકો પણ મળે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget