શોધખોળ કરો

Recruitment 2022: સરકારની આ મોટી સંસ્થામાં નીકળી ભરતી, મહિને 1.5 લાખ રૂપિયા પગાર, જાણો ડિટેલ્સ...........

આ જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ, 2022 છે. અરજીકર્તાને તે માટે પસંદગી પ્રક્રિયા અંતર્ગત કૉમ્પ્યુટર આધારિત ટેસ્ટ (સીબીટી)માં ઉપસ્થિત થવુ પડશે.

ISRO Recruitment 2022: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો), સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રી હરિકોટા (એસડીએસસી શાર)એ પ્રાથમિક શિક્ષક (પીઆરટી), પૉસ્ટ ગ્રેજ્યૂએટ શિક્ષક (પીજીટી), ટ્રેન્ડ ગ્રેજ્યૂએટ શિક્ષક (ટીજીટી) સહિત અલગ અલગ પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર અધિકારીક વેબસાઇટ એટલે કે sdsc.shar.gov.in પર જઇને આના માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 28 ઓગસ્ટ, 2022 છે. અરજીકર્તાને તે માટે પસંદગી પ્રક્રિયા અંતર્ગત કૉમ્પ્યુટર આધારિત ટેસ્ટ (સીબીટી)માં ઉપસ્થિત થવુ પડશે. પરીક્ષા આખા દેશમાં આયોજિત કરવામાં આવશે. લેકિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ માટે પાત્ર ઠરેલ ઉમેદવારોને સૂચના ઉમેદવારના રજિસ્ટર ઇમેલ પર મોકલવામાં આવશે.  

વેકેન્સી ડિટેલ્સ -
નૉટિફિકેશન અનુસાર, આ પ્રક્રિયાના માધ્યમથી પૉસ્ટ ગ્રેજ્યૂએટ ટીચરના 5 પદ, ટ્રેન્ડ ગ્રેજ્યૂએટ ટીચરના 9 પદ, અને પ્રાઇમરી ટીચરના 5 પદો પર ભરતી કરવામાં આવશે. 

અરજી ફી -
આ માટે ઉમેદવારને 750 રૂપિયા, અરજી ફી જમા કરાવવી પડશે. આ પદે પર અરજી કરતા પહેલા ઉમેદવારો અધિકારિક વેબસાઇટ પર જઇને પહેલા ઓનલાઇન નૉટિફિકેશન ચેક કરી શકે છે. 

પગાર ધોરણ - 
પીજીટી પદો પર પસંદગી થનારા ઉમેદવારોને 47,600 રૂપિયાથી 1,51,100 રૂપિયા મહિના સુધીનુ વેતન આપવામાં આવશે. જ્યારે ટીજીટી પદો માટે 44,900 રૂપિયાથી 142400 રૂપિયા અને પ્રાઇમરી ટીચર માટે 35400 રૂપિયાથી 112400 રૂપિયા મહિના સુધીનો પગાર મળશે. 

ઉંમર મર્યાદા - 
ઇસરોમાં પીજીટી પદો પર ભરતી માટે અભ્યર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઇએ. ટીજીટી પદો માટે મેક્સીમમ ઉંમર 35 વર્ષ પ્રાઇમરી ટીચરના પદો માટે 30 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. વળી, સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના અભ્યર્થીઓને મેક્સીમમ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 

કઇ રીતે કરશો અરજી - 
ઇસરોમાં શિક્ષકના આ પદો પર ભરતી માટે પસંદગી લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. અભ્યર્થી ISRO SDSC Recruitment 2022 માટે અધિકારિક વેબસાઇટ sdsc.shar.gov.in પર 28 ઓગસ્ટ, 2022 સુધી કે તેનાથી પહેલા ઓનલાઇન અરજી કરી શકો છો. 

આ પણ વાંચો...... 

AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી

મહિલા પ્રોફેસરે બિકીનીમાં તસવીર પોસ્ટ કરી, કોલેજે રાજીનામું માંગ્યું અને 99 કરોડની બદનક્ષીની નોટિસ મોકલી

Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ

Horoscope Today 19 August 2022: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા સહિત તમામ રાશિઓનું જાણો રાશિફળ

Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......

CBI Raid at Sisodia's House: જાણો મનિષ સિસોદિયાને ત્યાં રેડ પર ઈસુદાન ગઢવીથી લઈને કપિલ સિબ્બલે શું આપી પ્રતિક્રિયા

Janmashtami 2022: વૉટ્સએપમાં છે 'જન્માષ્ટમી'ના આ ખાસ સ્ટીકરો, આ રીતે ડાઉનલૉડ કરીને મોકલો દોસ્તોને......

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget