શોધખોળ કરો

Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......

ગૂગલે પોતાના ગૂગલ પ્લે સ્ટૉરના (Google Play Store)ને 10 પુરા કરી લીધા છે. ગૂગલે આ ઇકોસિસ્ટમને પહેલીવાર 2012 માં લૉન્ચ કર્યુ હતુ.

Google Play Store: ગૂગલે પોતાના ગૂગલ પ્લે સ્ટૉરના (Google Play Store)ને 10 પુરા કરી લીધા છે. ગૂગલે આ ઇકોસિસ્ટમને પહેલીવાર 2012 માં લૉન્ચ કર્યુ હતુ. આ પછી આને એટલી બધી પોતાની ઓળખ બનાવી લીધી કે હવે ગૂગલ પ્લે સ્ટૉરને એપ, ગેમ અને ડિજીટલ કન્ટેન્ટનો ઉપયોગ 190 દેશોના 2.5 બિલિયન લોકો દર મહિને કરી રહ્યાં છે. આ પ્રસંગે ગૂગલે કહ્યું કે, - કંપની સ્થાનિક અવસરો અને પડકારો માટે ભારતમાં સતત ઇન્વેસ્ટમેન્ટ કરવાનુ ચાલુ રાખશે, જેથી અમે ગૂગલ પ્લે સ્ટૉર પર સારી એવી જરૂરી એપ સતત બનાવતા રહીએ. 

ભારતમાં ગૂગલ પ્લે સ્ટૉરના 10 વર્ષનો સફર - 

2021: વર્ષ 2012માં ગૂગલે ગૂગલ પ્લે સ્ટૉરને ગ્લૉબલી લૉન્ચ કર્યુ હતુ. 
2017: આ પછી વર્ષ 2017 માં ગૂગલે યૂઝર્સની સુરક્ષા માટે ગૂગલ પ્લે પ્રૉટેક્ટને રિલીઝ કર્યુ હતુ. 
2018: વર્ષ 2018 માં ઇ-લર્નિંગ પ્લેટફોર્મને વધારવા માટે ગૂગલે Google Play Academyને રિલીઝ કર્યુ હતુ. આ જ વર્ષે ગૂગલે ગેમિંગ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે indie Games Acceleratorને પણ લૉન્ચ કર્યુ હતુ. 
2019: વર્ષ 2019માં ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI ને ગૂગલ પ્લે સ્ટૉરમાં સામેલ કર્યુ હતુ.  
2020: વર્ષ 2020માં ડેવલપરના બિઝનેસને વધારવા માટે Google Play Consoleને રિલીઝ કરવામાં આવ્યુ હતું.
2021: વર્ષ 2021-22માં ગૂગલે Appscale Academyને લૉન્ચ કર્યુ હતુ. 
2022: વર્ષ 2022માં ગૂગલે ભારતમાં પ્લે પાસ અને ઓફરને લૉન્ચ કર્યુ છે. આ જ વર્ષે ગૂગલે યૂઝર્સની સુરક્ષા અને એપના ડેટા કન્ઝ્યૂમને જાણવા માટે Data Safety Section ને પણ લૉન્ચ કર્યુ છે.

પ્લે સ્ટૉરના ઉપયોગમાં ભારત સૌથી આગળ - 
ગૂગલ ઇન્ડિયા પ્લે પાર્ટનરશીપના ડાયરેક્ટર આદિત્યે કહ્યું  હતુ કે, અમારી સાથે લગભગ 20 લાખ લોકોએ બિઝનેસ સેટઅપ કર્યો છે, અમે ઇચ્છીએ છીએ કે દરેક ડેવલપરના આઇડિયાને દુનિયાભરના દરેક લોકો સુધી પહોંચાડવામાં આવે. ગૂગલ પ્લે સ્ટૉરમાંથી એપ ડાઉનલૉડ અને ઉપયોગ કરવાના મામલામા ભારત દુનિયાભરમાં સૌથી આગળ છે. 

આ પણ વાંચો...... 

AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી

મહિલા પ્રોફેસરે બિકીનીમાં તસવીર પોસ્ટ કરી, કોલેજે રાજીનામું માંગ્યું અને 99 કરોડની બદનક્ષીની નોટિસ મોકલી

Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ

Horoscope Today 19 August 2022: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા સહિત તમામ રાશિઓનું જાણો રાશિફળ

Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......

CBI Raid at Sisodia's House: જાણો મનિષ સિસોદિયાને ત્યાં રેડ પર ઈસુદાન ગઢવીથી લઈને કપિલ સિબ્બલે શું આપી પ્રતિક્રિયા

Janmashtami 2022: વૉટ્સએપમાં છે 'જન્માષ્ટમી'ના આ ખાસ સ્ટીકરો, આ રીતે ડાઉનલૉડ કરીને મોકલો દોસ્તોને......

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget